________________
જૈન બેટિંગ અને શ્રી જૈન વિદ્યાર્થી આશ્ચમના વિદ્યાર્થીઓને તદન મફત જમાડે છે. આ બને બોરિંગને આ સંસ્થાની મહટી સહાચ્ય છે. સુરતની બને કેળવણીની સંસ્થાઓનું જીવન આ સંસ્થાને આભારી છે.
આ સંસ્થાની વ્યવસ્થા માટે એક ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળ બને છે. મુખ્ય વ્યવસ્થાપક તરીકે રા. ખીમચંદ કલ્યાણચંદ ઝવેરી પિતાની જાતીય સેવાથી આ સાધાર્મિવાત્સલ્યક સંસ્થા ચલાવી રહ્યા છે જે અવશ્ય પ્રસંષાને માત્ર છે. ઉક્ત ફંડ તરફથી સુરતમાં સાધર્મિક ભાઈઓમાં લગભગ પંદરસે રૂપીઆ વાર્ષિક મદદ તરિકે વહેંચાય છે. સુરતના જૈન વનિતા વિશ્રામને પણ છેલ્લા ચાર વર્ષથી વાર્ષિક ૬૦૦ છસે મદદ તરીકે અપાય છે. પાટણની જૈન ભેજનશાળાને પણ વાર્ષિક છસે મદદ તરીકે અપાય છે. ઉકત ફંડ પિતાની સંસ્થા ઉપરાંત બીજી સંસ્થાઓનું પણ પિષક નીવડયું છે.
શ્રી જૈન સહાયક ફન્ડ, સુરત.
આ ઉપરાંત સાધમ બધુઓની કઈ પણ પ્રકારે ઉન્નતિ થાય, જગમાં તેઓ પોતાની ખાનદાની મુજબ જીવન જીવી શકે, તેઓ નિશ્ચિત જીવન વ્યહવાર સાચવી શકે, એ સિ કેઈની પરમેચ્છા હોયજ. પણ તેવું જીવન જીવવા જેટલાં સિા શ્રીમન્ત નથી હોતાં. કેટલાક તે એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com