________________
૧૪૮
શ્રીમંતાઈ અને ગરીબાઈના ભેદભાવ સિવાય સમાનતાના સિધ્ધાંતથી સાથે બેસી જમતાં હોય એ દશ્ય જેણે નિહાળ્યું હોય તેના મુખમાંથી અવશ્ય શબ્દ ઝરે છે કે “જૈનેની ઉદારતા-જૈનેની દાનપ્રિયતા-જનની સેવા ભાવના-જૈનેનું સાચું સાધર્મિવાત્સલ્ય અત્રેજ વસે છે.
સારાય ગુજરાતમાં બકે ભારત વર્ષમાં જૈનેની સાથમિ વાત્સલ્યની આ એકજ નમુનેદાર સંસ્થા છે. આ સંસ્થાએ સુરતનું નાક રાખ્યું છે. સુરતની કીર્તિમાં વૃદ્ધી કરી છે.
છતાં મનુષ્ય પોતેજ અપૂર્ણ છે તે તેની કૃતિ અપૂર્ણ રહેવાની જ. તેમાં અવશ્ય ન્યુનતા રહેવાને સંભવ છે. એક ઘરમાં બે પાંચ માણસની રઈ કરવાની હોય છે ત્યાં પણ બધાની ઈચ્છા મુજબ થાય તેમ બને જ નહિ, તેમ જ્યાં બસો બસે માણસોની રસોઈ થતી હોય ત્યાં કાંઈક તે ન્યુનતા રહે, પણ તે તરફ દૃષ્ટાએ નજર ન નાખતાં સંસ્થાની ભાવના, સંસ્થાના કાર્યવાહકેની ચીવટ ભરી અંગત તપાસ અને સેવાવૃતિ તરફ નિહાળવું જે અવશ્ય પૃસંધનીય છે. તેના ઉદાર કાર્યવાહકે હજુ પણ આ સંસ્થાને વધુ અને વધુ સંગીન પાયા પર લાવવા મથી રહ્યા છે, તે ઓછા હર્ષની વાત નથી. આ રીતે આ કાર્યવાહકે મહદ્ પૂણ્ય ઉપાર્જન કરે છે.
આ સંસ્થાની સહાય કેલવણી જેવા ક્ષેત્રમાં પણ છે. આ સંસ્થા સુરતની અને બેડિંગે એક શ્રી રત્નસાગરજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com