________________
રહેવાને ધર્મ છે એમ લાગ્યું. પરિણામે સાર્વજનિકભાવના ઉત્પન્ન થઈ. મતભિન્નતા–સંકુચિતતા દૂર થતાં ઉદારતા અને વિશાળ ભાવના જેમાં આવી. અમે અમુક ગચ્છના એ ટુંકી ભાવના દૂર થતાં અમે જેને છીએ એ ભાવનાએ નવું સ્વરૂપ પકડયું. સમાજ જાગૃત થઈ અને એક જમ્બર આન્દોલન ઉભું થયું અને તે સાર્વજનિક ભાવના. પરિણામે
સા વિશાળ દ્રષ્ટિએ જોવા લાગ્યા. મારા મારી ઉડી ગઈ. એક તે ઉપાશ્રય માટે જેમાં બહુમાન હતું જ તેમાં વળી આ વિશાળભાવના આવી. પછી કહેવું જ શું ? લેકે માનવા લાગ્યા અને પ્રથમ પણ માનતા કે દુકાને અને પેિઢીઓ તે સિ ચલાવે છે પણ ધમની દુકાને અને પેઢીઓ ચલાવનારા વિરલા જ હોય છે ઉપાશ્રય કે પિષધશાળા એ ધર્મની દુકાન છે. એ બંધાવનાર મહત પૂન્યને ભાગી બને છે. ઉપાશ્રયથી જ ધર્મભાવના જાગૃત થતાં, કર્મ પડળો દૂર થતાં, આત્મા તિર્મય બને છે, આત્માને સાક્ષાત્કાર થાય છે, અરે આ ધાર કરી શકાય છે. આપણું પૂર્વજોએ
આ પણ પૂર્વજોએ તે તે માટે લાખ અને કરડે ખર્ચા છે. તેના વંશજો તેમજ વર્તે તેમાં શું શંકા? જૈન રત્ન પ્રતાપીમંત્રી પૃથ્વીકુમાર ઉર્ફે પેથડ કુમારના પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com