________________
પ્રકરણ ૧૧ ૩૧
જૈન ઉપાશ્રયો-સુરત. જૈનની ધર્મશ્રદ્ધાનું સંપૂર્ણ ભાન તેના ઉપાશ્રય કરાવે છે. બે ત્રણ જૈનાની વસ્તીવાળું પણ એકે ગામડું એવું નહિ હેય જ્યાં ઉપાશ્રય ન હેય. જેમાં ઉપાશ્રયને મહિમા અદ્વિતિય છે. કામ અને અર્થમાં મુંઝાયેલી દુનિયાને કરવા ઠેકાણું હોય તે ધર્મસ્થાનેજ છે, જ્યાંથી માનવે. ધર્મ અને મોક્ષ જાણી શકે છે, તે પ્રાપ્ત કરવાને પ્રયત્નશીલ બને છે. આથી જ ઉપાયો તે પ્રત્યેક શહેર અને ગામડામાં. જેનેએ કોઈપણ ભેગે ઉભા કર્યા છે. સુરતની વિશિષ્ટતા
પણ સુરતના જૈનેની એક વિશિષ્ટતા છે. સુરતમાં લત્તાવાર એકેક ઉપાશ્રય છે એમ નહિ પણ પ્રત્યેક ગ~વાર ઉપાશ્રય છે. આજથી પચાસેક વર્ષ પૂર્વે જ્યારે ગચ્છ, પટાગની ભાવના બળવત્તર હતી ત્યારથી જ સુરતમાં પ્રત્યેક ગ૭ માટે એકેક ઉપાશ્રય અને દહેરાસર ઉભા થયા છે. મતભિન્નતા કયારે ઉદ્દભવે કે જ્યારે સંખ્યાની બાહુલ્યતા હોય. એમ ગ છે, પેટાગચછની ભાવના ત્યારેજ હતી જ્યારે જૈનેની વસ્તી આજથી વિશેષ હતી. પણ આજે
પણ આજે તે જેનેની વસ્તી ઘટવા લાગી છે. જૈનેને જ્યારે એ ખ્યાલ આવ્યું ત્યારે સેને હવે સાથેજ ઉભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com