________________
૧૦
ફ્રેન્ડની સ્થાપના અને ટુક ઈતિહાસ આ ફન્ડની સ્થાપના શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય સૃનિશ્રી હરખમુનિજીને ગણી પુણ્ આપ્યુ તે પ્રસ’ગે થઈ હતી. સવત ૧૯૫૮ માં કારતક વદ ખોજને બુધવારે આ ફ્રન્ડ અસ્તિત્વમાં આવ્યું. આ ફ્રન્ડ તરફથી તેના કાર્યના અવારનવાર રિપાર્ટી હાર પડયા છે.
ફ્રેન્ડને ઉદ્દેશ
સુરત અને સુરત જીલ્લાના તમામ દહેરાસરાની મુખ્યવસ્થીત સ્થિતિ જળવાઇ રહે તે માટે જીર્ણ થયેલાં દહેરાસરાને ચેાગ્ય મદદ આપી તેમની પવિત્રતા અને અસ્તિત્વ ટકાવી રાખી જૈનેનું પ્રાચીન ગારવનું 'રક્ષણ કરવાના આ ફ્રેન્ડના ઉદ્દેશ છે.
આ રીતે આ ફ્રેન્કે જૈન સમાજની ઉત્તમ સેવા મજાવી છે. હજુ પણ આ ફ્રેન્ડને વધારી અખીલ ભારતીય જીર્ણોધ્ધાર રૅન્ડ બનાવવાની ભાવના તેના કાર્ય વાદુકાને હશેજ. શાસનદેવ એ ભાવના પર લાવવાને સૈાને શકિત બન્ને એજ પ્રાર્થના.
આ ફ્ન્ડની વ્યવસ્થા માટે એક ટ્રસ્ટમ`ડળ નિમવામાં આવ્યુ' છે. આ ક્ન્ડની પ્રગતિ અને સંગીન કાર્ય તેના ટ્રસ્ટમંડળના ઉત્સાહી પ્રયત્ને નેજ આભારી છે.આ ફ્રેન્ડના મેનેજીંગ ટ્રસ્ટી તરિકે શેઠ દલીચંદ વીરચંદ ઉત્સાહપૂર્ણ કાર્ય કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com