________________
૧૦૦
પ્રકરણ ૧૦ મું.
ચિત્યની છણુવસ્થા. આ ઉપરાંત ઘણા સ્થળોમાં જોઈએ છીએ કે પૂજા કરનાર શ્રાવકના એક બે ઘર હોય તેવા સ્થળામાં પણ દહેરાસરો હોય છે. મારવાડ-વાડ અને કાઠીયાવાડના કેટલાક સ્થળોમાં તે પૂજા કરનાર શ્રાવક પણ નથી હોતી, પરિણામે તે દહેરાસરે જીર્ણ સ્થિતિમાં છે તેમને ઉધ્ધાર થજ ઘટે. નહિતર આ પણ ગેરવનું આ એકનું એક સાધન પણ થોડા વખતમાં ગુમાવવાને સમય આવશે. સુરત સમક્યું
આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે સુરતી જૈનેએ શું કર્યું તે જાણવાને સારી જૈન સમાજ ઉત્સુક હોય તે સ્વાભાવીક છે. સુરતે દરેક ક્ષેત્ર સંભળાવ્યા છે. પ્રત્યેક દિશામાં સવ કર્તવ્ય બજાવ્યું છે. સુરત જાગૃત થઈ ચુક્યું હતું. તેણે દરેક કર્તવ્ય ક્ષેત્રમાં ફાળે અર્પે છે. જે જૈન ચૈત્ય વિદ્યમાન છે તેમાં વૃદ્ધી થાય કે ન થાય પણ જે છે તે જાળવી રાખવાં, એ પૂનિત કર્તવ્ય માની “આપ્યાર વા ચોધારના પવિત્ર કાર્યમાં પિતાને સૂર પુરાવવા સુરતી જૈન જનતાએ “શ્રી સુરત ધરમચંદ ઉદયશંe. જૈન જીર્ણોધ્ધાર ફી સ્થાપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com