________________
૧૦૨
ઉંડાણથી વિચાર કરીએ તેા આ જૈનેતર પૂજારીઓ પાતાના ઇષ્ટદેવને મુકી આપણા ધ્રુવેની સહૃદય પૂજા કરે એ સભવીતજ નથી. કેટલાંક સ્થળમાં તે આ પૂજારીએ પોતાના ઇષ્ટદેવને આપણા મદીરમાં ગાડવી દે છે પછી એક યા બીજા સ્વરૂપમાં, મૂર્ત હોય વા ફાટે. આ સ્થિતિ જૈન માં ન વિચાર ? શુ આ આપણી બેદરકારી નથી ? બેદરકારીનુ' પરિણામ
ઘેાડા વર્ષ પરજ પાટણ પાસેના ચારૂપ ગામમાં જૈન દહેરાસરમાં તેના પૂજારીએ પેાતાના ઇષ્ટદેવની સ્મૃતિ સ્થાપેલી. સદ્ભાગ્યે પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનદ સૂરિશ્વજી ત્યાં પધાર્યાં અને તે પાટણના સાંધને બતાવી તેમની આંખ ઉઘાડી. તેને કેસ ચાલ્યે. વાદરાની અદાવતે ન્યાય આપ્યા કે ‘પૂજારીના ઇષ્ટદેવની મૂર્તિ ત્યાંથી ખસેડવી અને તેને માટે જૈનાએ પેાતાના ખર્ચે શીવાલય બાંધી આપવું. આ એક કીસ્સા જૈનાની પાતાના ચત્યા પ્રત્યેની બેદરકારીતુ ભાન કરાવવા બસ છે. જૈનાનું વસ્તી પ્રમાણુ
A
હજી પણ જરા આગળ વધી વિચારીએ. આજે આપતુ સ્થાવર તિર્થ તે આ દશામાં છે પણ ખુદ આપણા જગમ તિર્થાંમાં જૈનાની શું દશા છે ? જેનાનું વસ્તી પ્રમાણ દર વર્ષે ઘટતું જાય છે, અને વિચારકો કહે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com