________________
:
15
જોએ આ ચેત્યે પાછળ આપણુ આત્મસ્કાર માટે લાખ અને અબજો ખર્ચો. આપણને અમુલ્ય વેરસો મેલ્યપણે આપણે તેને યથાર્થ ઉપયોગ કરીએ છીએ કે કેમ! પૂર્વજોને તે માટેનો ઉદ્દેશ બરાબર જળવાય છે કે કેમ? એ વિચાર તે સહેજેજે ભવે! ' ' આપણુ તિર્થસ્થાને.
પ્રથમ તે આપણા તિર્થસ્થાનેનીજ શું પરિસ્થિતિ છે ! જૈનત્વને પડકાર આપતાં, આપણી રિદ્ધિ-સિદ્ધિ દર્શાવતાં આપણા તિર્થસ્થાને કઈ દશામાં છે તેને અવશ્ય વિચાર કર ઘટે. ટૂંકમાં વિચારી લઈએ તોપણ તિર્થો માટે તામ્બર અને દિગમ્બર વચ્ચે ઝગડા થઇ રહ્યાં છે. પરિણામે આપણું કમભાગ્યે આપણું છે તે પણ ગુમાવવું પડે છે, પડયું છે. જ્યાં ત્યાં આ પણ નિર્બળતાને કારણે આપણે ખસી માર્ગ આપ પડે છે. આ સ્થિતિ માટે આપણુ પ્રત્યેક સાચા જૈનને નેત્રે રહે છે. હૃદય આન્ટ કરે છે કે “અરેરે, અમારા તિર્થસ્થાને આ દશામાં? છેવટ પરમ પવિત્ર તિર્થાધિરાજ શેત્રુજ્ય અમારા માટે અમારી માલીકી નીચે અવશેષ રહ્યું હતું તેના આજે ત્રણ ત્રણ વર્ષથી દર્શન પણ નથી થતાં! તિર્થસ્થાની સ્વતંત્રતા આજે તિર્થક્ષેત્રમાંજ બંદીની બની ગઈ છે. આનું જ નામ કમભાગ્યની પરાકાષ્ટા !” જ્યારે ખુદ તિર્થ સ્થાનની જ આ દશ છે તે અન્ય જીનાલવાનું પુછવું જ શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com