________________
આજ્ઞા છે. એ સમ્યકત્વ એટલે શુધ્ધ દેવ-ગુરૂ અને ધર્મમાં સંપૂર્ણ શ્રધ્ધા. એ સમ્યકત્વના આવાગમન અર્થે, એ સમ્યકત્વ ટકાવવા અર્થે આપણા ચિ-છનાલાજ સર્વોત્તમ સાધને છે. માનવ ભવની મહત્તા અનાર એ જીનાલયની પૂજા–સેવા અને દર્શનમાંજ માનવભવની શ્રેષતા છે.
લાંબા સમયથી કઠીન કર્મોથી આત્મા અવરાયે છે તેને પુનિત પાવન કરવા પ્રત્યેક બાળવૃદ્ધ જૈન દિવસ ભરમાં અનેકવાર પ્રાર્યું છે કે
જાવંતિ ઈઆઈ, ઉના અહેબ, તિરિઅ, એઅ , સવાઈ તાઈ વદે, ઈહ સંતે તથ સંતાઈ”
આમ પ્રત્યેક બાળવૃદ્ધ જૈન ચિત્ય પૂજા-દર્શન અને સેવામાં અહેભાગ્ય માને છે અને માનશે, કારણ ચિત્યેજ જૈનાની જાહેરજલાલીનું સ્મરણ છે, ચિત્યેજ જૈનેના વૈભવેનું દિગદર્શન છે, ત્યાજ કળાના ઉત્તમ નમુના છે, અરે, ચિજ આધારના ઉત્તમ સ્થાને છે. એજ કારણે જૈને ચેત્યેનું બહુમાન સાચવે છે, કારણ આ નંતિ એજ જૈનત્વને આદર્શ છે. આજે જિનચે ક્યાં?
આજના જૈ જૈને માટે રવપ્રદ્દ છે, સાથે તે નેને સ્વક્તવ્યનું ભાન કરાવે છે. આજના વિદ્યમાન ચિત્યે નિહાળતાં એકજ વિચાર ઉદભવે છે કે “અહા, પૂર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com