________________
GO
આહારવિહારના સાદા સિદ્ધાંતથી સર્વ દર્દીની દફનક્રિયા २९-आहारविहारना सादा सिद्धांतोथी सर्व दर्दोनी दफनक्रिया
ત્રીસ કરતાં વધારે વર્ષથી બર્નાર મેકફેડન વૈદ્યકીય ધંધાવાળાઓને પાકે દુશ્મન થઇ પડયો છે. તેનું નામ લેતાં કોઈ ફેંકટરના મગજમાં કંપારી છૂટવા માંડે છે. તેના તરફ આ કટરોનો સખત તિરસ્કાર હતો. કારણ ફક્ત એટલું જ હતું કે, મેકફેડને કુદરતી ઉપાયથીજ દરદીઓને સારાં કરવા માગતો હતો. બચપણમાં પિતે એક માંદલો છોકરો હતો. અઢાર વર્ષની ઉંમરે તે. દર્દે તેને ઘેરી લીધા હતા, પરંતુ કુદરતી ઉપાય અને ખેરાકથીજ તેણે પોતાની જીંદગી સુધારી હતી અને ત્યારથી તે કુદરતને ભકત બન્યો હતો.
પ્રચારકાય ડૉકટરોને આ પાલવે તેમ ન હતું. તે શીતળાની રસી મૂકાવવાની પણ વિરુદ્ધ હતું. આ તે જમાનાની મહાન શોધ ગણાતી. વૈદ્યકીય સારવારવિના સારા થવાય છે, એમ તે લોકોને સમજાવતો. આથી તો ઊંટો બળી મરતા અને કહેતા કે, મેકફેડનના વિચારે છોકરશાઈ, મૂ ભરેલા અને કેવળ નકામા છે. મેકફેડન એકલા વિચારોથી સંતોષ પામે તેવો ન હતો. સાહિત્યના ક્ષેત્રમાં પણ તેણે ઝંપલાવ્યું હતું, પરંતુ તે પિતાના વિચારોના પ્રચાર પૂરતું જ પુસ્તકે અને માસિકધારા પિતાનું સ્થાન મજબૂત બનાવતો હતો. ગમે તેટલો વિરોધ છતાં તે તો આગળજ ધપે જતો હતો.
વેંકટરે સામે વાંધો નથી, મેકફેડનને ડોકટર સામે કંઈ દ્વેષ નથી. ઉલટું તેમણે માણસજાત માટે દાખલ કરેલ કેટલાક સુધારા માટે તેને માને છે. કેટલાક ડોકટરે તે તેના મિત્રો છે; છતાં પણ તે છેલ્લાં ત્રીસ વર્ષોથી ઔષધની વિરદ્દ સતત પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે. આનું કારણ ફક્ત એટલું જ છે કે. પદ્ધતિસરનાં ઔષધની સત્તા એક ડકટર ઉપર અજબ છે અને તેનાં મૂળ તત્ત્વમાં વ્યાપારી દષ્ટિને સમાવેશ થાય છે. ઉપરાંત કાયદાઓમાં અને રાજદ્વારી ક્ષેત્રોમાં પણ તે ઘુસેલ છે અને આને લઈનેજ મેકફેડન તેની વિરુદ્ધની પિતાની પ્રવૃત્તિઓને પ્રચાર કરવા માગે છે.
ચૂસ્ત હિમાયતી સકારણ અને વ્યાજબી રીતે જ તેણે આ કાર્ય ઉપાડી લીધેલ છે. પિતાના માસિકનો બહોળો ફેલાવો કરવા માટે સણસણાટીવાળી કઈ વસ્તુને ઉપયોગ કરવા તે માગતા નથી. શારીરિક સુધારાને તે ચુસ્ત હીમાયતી છે. વૈદ્યકીય સુધારાએ લોકોમાંથી જે ખરૂં સત્ય હતું તેનો નાશ. કરેલ છે અને તેને બદલે વિચિત્ર દશા ઉત્પન્ન કરેલ છે. આ સ્થિતિ સામાજિક સુધારાઓ અને મનુષ્યજાતિની તંદુરસ્તીની વિરુદ્ધ હોવાથી આ ઝુંબેશ ઉઠાવવાનું તેને કારણે મળેલ છે. ઘણાએ ડાકટરોની પ્રથા ખોટી છે અને પોતાની કુદરતી રીતે વધારે સારી છે, તેમ મેકફેડન માને છે. વર્ષોના અનુભવ પછી કટરને પોતાના મતને મળતા થતા તેણે જોયેલા છે. કુદરતના આ હીમાયતીની માગણીઓના અખતરા થવા જોઈએ, પરંતુ વૈદ્યકીયધંધા તરફથી આમ કદી થવા પામેલ જ નથી.
ડોકટરને રેલ વેંકટરો કોઈ વખત ખરા પડતાં તેઓ મેકફેડનની જાળમાંથી લોકોને મુક્ત કરવા મડી. પડતા. બન્ને બાજુ તરફ જોતાં આ બાબતમાં ખરા-ખોટાને સવાલ ઉભેજ રહેતા. કેાઈ બાજુથી ખરી વસ્તુ બહાર આવતી જ ન હતી. આથી ર્ડોકટરો તરફથી તેને ઘણું યે સહન કરવું પડતું. તેના કઈ પુસ્તક તરફ તેઓ ખુની દૃષ્ટિથી જોતા. મેકફેડન એકાદ વખત જેલજાત્રા કરતાં બચી ગયો હતો અને એકાદ વખત તે બે વર્ષ માટે તે કરી આવ્યું પણ હતું.
ડૉકટરોનું સ્થાન અમેરિકામાં ડૉકટરો સામે કોઈ વ્યક્તિએ ઝુંબેશ ઉઠાવવી તે એક ખરેખર કઠિન કામ છે. ડોકટર ને ધર્મગુરુ બનેની ત્યાં સરખીજ ગણના થાય છે. આને લીધે સમાજમાં ડોકટર બીજાઓથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com