________________
Ge
શુભસંગ્રહ-ભાગ પાંચમો માણસનાં “પાપ” ને નામ આપવાં હોય તો આ રહ્યાં એમના અનેકમાંથી થોડા નમુના-સુલકતા, અધમતા, છીંછરાપણું, અંધશ્રદ્ધા, વાચાળતા, ડખલગીરી, જુઠ્ઠી આત્મશ્લાઘા; ગર્વિષ્ઠતા, જુલ્મ જહાંગીરી, ધર્માધતા અને કરતા; દુષ્ટજનેની દુષ્ટતા ખુલ્લી હોય છે જ્યારે ભદ્રજનાં આ ભોપાળાં સજજનતાના લેબાશથી ઢંકાયેલાં હોય છે.
(એક અંગ્રેજી લેખ પરથી દૈનિક “હિંદુસ્થાન”માં લેખક-તિધ૨)
२६-लुहारनो दीकरो अमेरिकानो प्रमुख केम बन्यो ?
' હર્બટ હવારે છાપાંઓ વેચી કેળવણી મેળવી. અમેરિકાના નવા પ્રમુખ મિત્ર હર્બર્ટ હુવરવિષે બ્રિટિશ વડા પ્રધાન કરતાં પણ આપણને ઘણું વધારે જાણવાનું છે. ચાર કે તેથી વધારે વર્ષ થયાં તે ૧૫ કરોડની પ્રજાના હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવતા હતા કે જે પ્રજાનો મોટો ભાગ ઈગ્લીશ ભાષા બેલી નણે છે. ઈગ્લીશ. ભાષા બોલતી પ્રજાઓ વચ્ચે સહકાર સારાયે જગતની સુલેહશાંતિ અને ઉન્નતિ માટે ખાસ આવશ્યક છે. બ્રિટિશ જનતાએ અમેરિકનો માટે ૧૯૧૪ થી ઘણી કઠણ વાત વિચારી છે અને જાહેર પણ કરી છે. આ એવી વાત છે કે જે વિષે બંને પ્રજા પરસ્પર વિચાર કરી શકે. કેઈ પણ વિચારવંત અંગ્રેજ એ બીના ભાગ્યેજ ભૂલી ગયો હશે કે, બંને પ્રજાને માથે માનવજાતપ્રત્યેની એકજ સામાન્ય આદર્શ ઉપર રચાયેલી સામાન્ય જવાબદારી રહેલી છે. આ આદર્શ પ્રત્યેક વ્યક્તિમાટે સમાન સંજોગો મેળવવા અને જાળવવાનું છે અને જવાબદારી હાલના. જમાનાના સુધારાને પડતીની દશાથી જાળવી ઇતિહાસની પુનરાવૃત્તિ થતી અટકાવવાની છે.
રાજદ્વારા બાબતો માટે તે થોડા વખત ફાજલ પાડતા | મી વરમાં અનેક ગુણ છે કે જેથી તે આપણા માન અને પ્રશંસાને પાત્ર ઠરે છે અને જેના, વડે જ તે પોતાને અમેરિકાને અગાઉ કદી નહિ પ્રાપ્ત થયેલો એક સૌથી મહાનમાં મહાન પ્રમુખ પૂરવાર. કરી શકે. સંપ્રદાયે “કકર” (ખ્રિસ્તી પંથના માણસે જે ફંડ કરીને કહેવાય છે તે કંડાની સોસાયટીના એક મેંબર), ધંધે ખાણના ઇજનેર, એક સફળ નાણુશાસ્ત્રી અને એક બહેશ “એરગેનાઈઝર”થી જાણીતા આ નવા પ્રમુખને રાજદ્વારી બાબતો માટે બહુ જ થોડે વખત ફાજલ રહતે:તેમાંજ એ મહાન અમર આશા છુપાઈ રહી છે કે તે એક મોટો રાજદ્વારી પુરુષ પિતાને પૂરવાર કરશે.
એક અંગ્રેજ કે જેને માટે હુવર સાથે ઘરવટ જેવું છે તે તેને ગેરાતરીકે વર્ણવશે. વધુમાં તે કહેશે કે એ માણસ એ છે કે તેના મેઢામાંને એક બેલ તે જામીનગીરી સમાન સમજે. તેનામાં બાહોશી, ચાલાક, સમયસૂચકતા અને અગત્યની બાબતોને આશય શું છે તે તાબડતેબ સમય ગુમાવ્યા વિના સમજી જવાની શક્તિ, એ ગુણો ઝળકી ઉઠે છે. આ બધામાંયે થડ ઉમે.. રવાનું બાકી છે અને તે એટલું જ કે, આ માણસ એક સિદ્ધાંતવાદી છે અને તે મજબૂત અંતઃકરણની નિશ્ચયતા, મક્કમ વિચાર, દઢ મનોબળ અને ચીવટાઈ એવા એવા ગુણો ધરાવે છે. તે હુકમ પાળવા કરતાં હુકમ ફરમાવવાનું સહેલું માને છે અને જોકે તે સ્પષ્ટ વિચાર ધરાવનાર છે, તે પણ તેની એટલી નબળાઈ તો જાણીતી જ છે કે તેના મગજમાં જે ખરા ખોટા વિચારો સ્કરે તેને તે તર્કશાસ્ત્ર સાથે બરાબર ગોઠવી દે છે. - કોઈ પણ આગલા અમેરિકન પ્રમુખે મીરા હુવરે જાણ્યા હોય તે રીતે બ્રિટિશ ટાપુઓ અને યુરોપને જાણ્યા નથી. તેઓ કેન્સિટન ખાતે રહ્યા હતા અને લંડનના એક શહેરમાં કામ પણ કર્યું હતું. અમેરિકનો જેઓ ઈંગ્લાંડમાં રહે છે તેઓ આપણું કરતાં પણ વધારે ઈંગ્લીશ બને છે. લડાઈ દરમિયાન યુરોપના જુદા જુદા વિસ્તારોમાં ભૂખે મરતી વસ્તીને ખોરાક આપનારા કમિશનના પ્રમુખતરીકેની તેમની સેવાઓથી તેઓ કાંસ અને બેઅમની પ્રજાઓ સાથે બહુજ ઘાડા સંબંધમાં આવ્યા છે.
છાપાં વેચી કેળવણી લીધી. આટલી બધી માહિતી હોવાથી તેઓ સહેજે પોતાના દેશને ઈગ્લાંડ અને યુરોપ સાથે સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com