________________
એક ઇસાઈ મહિલા કા પવિત્ર સકલ્પ
૩૩
એ નવ નવ દિવસનાં તપ ખીજા કશા માટે નહિ પણ શક્તિ, શક્તિ અને શક્તિનીજ પ્રાપ્તિ માટે નિર્માયાં હતાં. એ દિવસેામાં ઘેર ઘેર અને ગામે ગામ થતા યજ્ઞ ખીજું કંઇજ નહિ પણ રાષ્ટ્રસેવાનાજ યજ્ઞ હતા. એ યજ્ઞમાં અપાતાં બલિદાના રણવાટે સીધાવતા કેસરભીનાએને માટે શુભેચ્છાઓ પ્રેરનાર પ્રેરણાએ હતી. નવ નવ દિવસ શક્તિની પૂજા કરી રાષ્ટ્રસેવાના યજ્ઞમાં સંકુચિત ભાવનાનાં બલિદાન આપી, વિજયાદશમીના વિજયદિવસે રણુદુંદુભીએ ગડગડાવતા, તિજ નિજ ગામની સરહદ ઓળંગતા નવયુવકેાની કલ્પના કરી અને આની સમડીપૂજા કરીને પાછા આવતા ઢીલા ઢીલા પ્રસ`ગને તેની સાથે મૂકા. પછી જરા વિચાર તે કરા.
ગુજરાતમાં ઘેરે ઘેર અને ગામેગામ નવરાત્રિનેા મહેાત્સવ ઉજવાય છે, પણ છૂટક છૂટક માત્ર ગરબા ગાવા પૂરતાજ સૌ એકઠા થાય છે. હવે છૂટક છૂટક રહીને કામ કરવાના યુગ નથી રહ્યો. તમામ છૂટા મણકાને રાષ્ટ્રભાવનાના એકજ તંતુએ ગુંથી કાઢીને સથબળથી કા કરવાના હાલના અવસર છે. એ વાત વિચારી લઇને, ખંગાળીએની માતૃપૂજાની મા, મહારાષ્ટ્રવાસીઓના ગણેશાત્સવની માફક, યુક્તપ્રાંતવાસીએના વેદપ્રચાર સપ્તાહની માક ગુજરાતીઓએ ગામડે ગામડે અને શહેરે શહે, નવરાત્રિના ઉત્સવને રાષ્ટ્રીય ઉત્સવનું સ્વરૂપ આપી, તેમાંથી જૂના વહેમ, રૂઢિ અને દૈવીપણાના તમામ અશાને દૂર કરી ને કેવળ એકજ દૃષ્ટિએઅને તે શક્તિની પ્રાપ્તિની-તે તહેવારની ઉપયોગિતા વધારવી જોઇએ,
X
*
X
X
ગુજરાત પૈકાની નજરે શ્રીમંત છે, વ્યાપારઉદ્યોગની દૃષ્ટિએ તાલેવત છે; પણ શારીરિક શક્તિની દૃષ્ટિએ ઘણુંજ નિન છે. પુરાણીભાએ જેવાના પ્રયાસેા રણવગડામાં લીલી વીરડી જેવા છે; પરંતુ એવા પ્રયાસેાને ખૂબ અને ખૂબજ ખીલવી ખીલવીને ગુજરાતે શારીરિક શ્રીમંત થવાની જરૂર છે. એ વાત નવરાત્રિમાં શક્તિજ આપણને બરાબર શીખવી શકે તેમ છે.
( દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાં લેખકઃ-શ્રી. સમાજસુધારક )
१४४ - एक ईसाई महिला का पवित्र संकल्प
અમેરિકા કે એક બડે ભારી ધનિક કી પુત્રી ને યહ પુણ્ય-પ્રતિજ્ઞા કી હૈ કિ મૈં અપના યહુ સારા જીવન કાઢિયાં કી સેવા મેં હી વ્યતીત કરૂંગી. સંસાર મેં ઇસ પ્રકાર કે નિઃસ્વાર્થીસેવા-ભાવ કે દૃષ્ટાંત મિલને યદિ અસભવ નહી, તે। દુર્લભ અવશ્યમેવ હૈ. ઇસ પવિત્રચરિત્રા બાલા ને સાંસારિક સુખાં મુખ મેડ કર ઇસ સુંદર સેવાભાવ કા જો વ્રત લિયા હૈ, ઉસકે લિયે વે બધાઇ કી પાત્ર હૈ. આપકા નામ હૈ મિસ એલામે ટર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com