________________
૩૧૮
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
૨૨૮-વાવનો પ્રચાર-“ામ રવું” તે આદુંન નામ !
10
લંડનમાં ‘બ્રિટિશ એન્ડ ફેરિન ખાખલ સેસાઇટી' નામની એક પુરાણી સંસ્થા છે. તેને ઉદ્દેશ અંગ્રેજી સામ્રાજ્ય તથા ખીજા દેશામાં બાઇબલને પ્રચાર કરવાના છે. હાલમાં તેને ૧૨૦ મે। અહેવાલ પ્રસિદ્ધ થયા છે. તે ઉપરથી તેના વિરાર્ આયોજન વિષે ધણુંજ જાણવાનું મળે છે. વાચકેાના પરિચય માટે તેની કેટલીક વિગત અત્રે રજુ કરીએ છીએ.
આ સ`સ્થાની સ્થાપના સને ૧૮૦૪માં થઇ હતી. ત્યારથી તેણે બાઇબલની ૩,૫૦,૦૦,૦૦૦ પ્રતા છાપીને પ્રસિદ્ધ કરી છે. અહેવાલ ઉપરથી જણાય છે કે, આ સંસ્થા હવે ૫૬ ભાષાએ માં ખાઈબલ પ્રસિદ્ધ કરવા લાગી છે. તેમાં તેના આઠ ભાષાના અનુવાદોને વધારા તો છેલ્લા બાર્ માસમાં થયેલા છે. તેમના સૂચિપત્રમાં આગલા બાઈબલની સંખ્યા ૧૩૭ અને નવા બાઈબલની ૧૩૮ છે. તેની નવી આવૃત્તિએમાં ત્રણ આફ્રિકા માટે છે; ઇરીગ્વી, ચાવી અને ઉમ્મન્દ; એ ચૂ।પવાસીઓ કાર્સિ`કન અને લટગેલીઅન-ને માટે; એક દક્ષિણુસમુદ્રના કૅલેરિડા ટાપુઓને માટે; એક ચીનના તારૂ નામના આદિનિવાસીએ માટે અને એક દક્ષિણઅમેરિકાના મકૂચી નામના ઇંડિયનાને માટે છે.
રીગ્વી અને ચાવી ભાષાએ આફ્રિકા અને નાયગેરિયાના પ્રદેશમાં ખેાલાય છે. એ દેશમાં સા ઉપર તેા ભાષાઓ છે. ઉમ્મન્દૂ અ ંગેલામાં ખેાલાય છે. આ બન્ટુ-ભાષા છે. લટવેલીઅન ભાષા ખેલનારા લટવિયાના દક્ષિણપૂર્વ ભાગમાં રહે છે. તેમની સંખ્યા છ લાખ છે. મી ભાષા બ્રિટિશ ગિયાનામાં ખેલાય છે.
બાઈબલ અથવા તેના અમુક ભાગના અનુવાદ અંગ્રેજી સામ્રાજ્યમાં ખેાલાતી ૩૬૬ ભાષાએમાં થઇ ચૂક્યા છે. તેનું વર્ણન આ પ્રમાણે છેઃ—યૂરેપ ૯, એશિયા ૧૪, ભારતવર્ષ ૧૦૨, આફ્રિકા ૧૪૩, અમેરિકા ૨૫ અને ઑસ્ટ્રેલિયા અને એશાનિયા ૭ર. અહેવાલના વર્લ્ડમાં ૮૫, ૪૦, ૯૦૧ પ્રતા છપાઈ. તેમાં ૭,૦૦,૦૦૦ યૂરોપનાં ભિન્ન ભિન્ન લેટીન રાષ્ટ્રોમાં, ૧,૭૮,૦૦૦ મધ્ય પૂરેાપની જન અને સ્લાવ જાતિમાં; ૨,૧૧,૦૦૦ દક્ષિણપૂર્વના યૂરાપમાં, ૨,૬૬૦૦ દક્ષિણઅમેરિકામાં, ૩,૫૦,૦૦૦ કેનેડા અને ન્યૂફાઉ`ડલેડમાં, ૯,૦૨,૦૦૦ ભારત અને લંકામાં, ૮,૧૨,૦૦૦ જાપાન સામ્રાજ્યમાં અને ૧૦,૦૦,૦૦૦ ચીનમાં પ્રચારવામાં આવી છે. સેવિયટ પ્રજાસત્તાકનાં દ્વાર આ સંસ્થા માટે બંધ રહ્યાં છે. યુદ્ધ પહેલાં ૫ લાખ વ્રત રૂશિયામાં વેચાઇ હતી. પરંતુ ૧૯૨૩ માં રૂશિયન ભાષાની માત્ર ૧૮૦૦ પ્રતે ઉત્તરપૂર્વીની યૂરાપીયન એજન્સીમાં વેચાઇ હતી. રશિયામાં પ્રવેશ કરવાના તેમના સઘળા પ્રયત્ના નિષ્ફળ ગયા છે.
આ સંસ્થાનાં પુસ્તકાનું મૂલ્ય પડતર પ્રમાણે નક્કી નથી હતું. લેાકેા જેટલું મૂલ્ય આપી શકે તેમ હાય તેટલું તેનુ' મૂલ્ય લેવાય છે. ગેસ્પેલની એક ચેપડી ભારતવર્ષમાં અર્ધો પેન્સમાં મળશે અને એજ ચીનમાં પેનીમાં. જ્યાં નગદ મૂલ્ય મળતું નથી ત્યાં તેના બદલામાં ક્રાઇ વસ્તુજ લેવાય છે. કારિયામાં ગેાસ્પેલની એક ચેાપડીની કિ`મત તેનાથી એવડા અનાજ જેટલી ગણાતી હતી. એક ખીજા માણુસે તેને બટાટાને બદલે લીધી હતી. એક ખટાટાને બદલે એક ચેાપડી અપાઇ હતી. ભારતવષ માં એક ઈંડાને બદલે પણ એક ચેાપડી અપાય છે અને હજારે પ્રતે મફત પણ વહેંચાય છે.
જગતમાં બાઈબલના પ્રચારકાર્યાંના એક ભાગનું જ “કામ કરવું” કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ વર્ષોંન છે. ખરેખર આનેજ
(‘‘સરસ્વતી” ના એક અંકમાંથી)
www.umaragyanbhandar.com