________________
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
દારૂ વગેરેના જેવા કઇક નશા પણ હેાય છે અને તેને લીધે
૧૯૬
જલદી થવા લાગે છે. પાનમાં નિળતા આવતી જાય છે.
આ પ્રમાણે પાનમાં કાંઇક લાભ પણ છે, તે! તેનાથી કેટલાયગણુા દોષ છે. તેથીજ જેએ તેના ગુણદોષ જાણે છે તેએ હમેશાં તેને પ્રચાર આછા થાય તેવા પ્રયત્ન કરે છે. પહેલાં લખ્યા પ્રમાણે ભાજન પછી એક એ પાનબીડાં લેવાથી નુકસાન નથી, પણ જો સંયમ નિહ રહે તે તે આદત ધીરે ધીરે વધતી જશે અને પછીથી તેના સજામાંથી છૂટવું ભારે થઇ પડશે. લેાકા એક પછી એ અને એ પછી ચાર એમ વધારતા વધારતા અંતે પાનની સંખ્યા પદર, વીસ અને પચીસ સુધી પહાંચાડી દે છે. કેટલાક લેાક તેા પચાસથી સે ખીડાંસુત્ર એક દિવસમાં ખાય છે અને અંતે આ વ્યસનની વૃદ્ધિને કારણે તેમને આરેાગ્યથી હાથ ધાઇ નાખવા પડે છે. તે દાંત અને પાચનશક્તિને ગુમાવી દઇને સદાને માટે વૃદ્ધ બની એસે છે તેથી સૌથી સાર તા એ છે કે, આ વ્યસનમાં પડવુંજ નિહ. જો પાન ખાવુ કાઇ પણ કારણે જરૂરનું લાગે તેાપણ એક એ ખીડાંથી વધારે લેવાં જોઇએ નહિ.
સમાજની પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે, તે પાનના પ્રચારને ઘટાડવાના યથાશક્તિ પ્રયત્ન કરે કે જેથી ભારતમાતાના કલંકરૂપ ક્રાંતિવનાના માણસે ની સંખ્યા ઓછી થાય. જો વાચકા આ લેખ ઉપર ધ્યાન આપી તેના કઇં પણ ઉપયાગ કરશે તે અમે ભવિષ્યમાં કેટલીક રાજના વ્યવહારમાં આવતી ચીજો ઉપર વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રકાશ પાડવાને પ્રયત્ન કરીશુ.
(“માધુરી”ના એક અંકમાં મૂળલેખક શ્રી. રામકુમાર સિંહ.)
७५ - ब्रह्मांड भेदी तुं गयो !
સરકારના
દરબારના કઢી બન્યા તું આખરે; પિંજર તજી સરકી ગયા ઉડી ગયા તું ક્યાં જતીન ? અન્યાયની સામે સૂઝી ઝૂડા ચઢાળ્યે યુને; બે—મૂલ તારા દૈહને સાંધા કર્યાં તે હા જતીન ! લાંબા પ્રવાસે આ મુસાફીર ! વિશ્વના નહિ પાલવ્યા ? સંસાર–અટવીના પથે થંભી ગયા તું હા જતીન ! આલમતણી કીર્તિ વરી, દૂર-દૂર તું પસરી ગયા; શૂરા શહીદ્દાની સભા જીતી ગયા તુંયે જતીન ! મૃત્યુ અમરના મેઝમાં ભડવીર ! તું ડૂબી ગયા; હેજત અમીરી ચાખતાં તુંયે ધરાય ના જતીન ! લાખા મુલાયમ દિલને ઘાયલ તને કરવાં ગમ્યાં ? લાખે! રડાવી તુ ગયા હસતા છતાં તુંયે જતીન ! જીન્યા જગે જગ જીતીને બ્રહ્માંડ ભેઢી તું ગયા; તારા પુનિત ચરણે પડી વદુ તને હુંચે જતીન !
(તા. ૨૨–૯–ર૯ના “બે ઘડી મેાજ”માં લેખકઃ–ડા સાલા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com