________________
એક કવિરાજ કી કામના
૧૬૫
સેમીરમિસ પૂલ પાસે પહેાંચી અને જોયું તે। એના બચેલા સૈનિકા પૂલ ઉતરવાને સારૂ ખૂબ અધીર બની ગયા હતા અને એકબીજાને ધક્કા મુક્કી મારી આગળ જવાની કાશીશ કરતા હતા. પૂલની પહેાળાઈ તેએ બધા સાથે નીકળી શકે એટલી નહેાત; અને તેથી ધણા સૈનિકા હાંસાતેસીમાં કચરાઈ મૂઆ; અને ધણા નદીમાં પડી જળચર પ્રાણીઓના ભાગ થઇ પડયા. શતાવસે નાસતા શત્રુઓને પીછે લેવાના વિચાર કર્યા; પરંતુ એના બુદ્ધિમાન મંત્રીઓએ એને એમ ન કરવાની સલાહ આપી. આથી તે વિજયડ કા બજાવતા પાછે ફર્યાં. આ તરક્ સેમીરમિસ પોતાના ભાગ્યને દેષ દેતી કેવળ સૈનિકા લઇ પાછી પેાતાના દેશ તરફ ચાલી નીકળી. આ પરાજયથી એને એટલી લજ્જા આવી ગઇ કે તે દિવસથી એણે યુદ્ધનુ નામસુદ્ધાં પણ ન લીધું.
કેટલાક વખત પછી એક દિવસ એક હબસી ગુલામના આધાતથી સેમીરમિસ બહુ જખમાઇ, અપરાધીને પકડવામાં આવ્યે અને એણે પ્રકટ કર્યુ કે, એના પુત્રના ષડય`ત્રથી એણે એ મૃત્ય કર્યું” હતું. સેમીરમિસને ભગવાન બૃહસ્પતિના પૂજારીએની ભવિષ્યવાણી યાદ હતી. એણે તે વખતે એક દરબાર ભરાવ્યા અને પેાતાના પુત્રને રાજતિલક કરાવી, હાજર રહેલી પ્રજા તથા રાજાને નવા સમ્રાટ્ની આજ્ઞાનું પાલન કરવાની શિક્ષા આપી. પછી તે ૬૨ વર્ષની ઉંમરે ૪૨ વર્ષી રાજ્ય કરીને મૃત્યુ પામી,
६५ - एक कविराज की कामना
બના દે। બુદ્ધિહીન ભગવાન. તર્કશક્તિ સારી હી હર લેા, હરા જ્ઞાન-વિજ્ઞાન; હરા સભ્યતા—શિક્ષા—સંસ્કૃતિ—નવ્ય-જગત કી શાન. વિદ્યાધનમદ–હરા, હરા હૈ હરે! સભી અભિમાન; નીતિ–ભીતિ સે પિંડ છુડા કર કરો સરલતા-દાન. નહીં ચાહિયે ભાગ યાગ કુછ નહીં માન–સમ્માન; ગ્રામ્ય—ગવાર બના દે, તૃણસમ–ઢીન નિપનિર્માન. ભર ા હૃદય ભક્તિ-શ્રદ્દાસે કરા પ્રેમકા દાન; પ્રેમ સિધુ ! નિજ મધ્ય ડુબેાકર મેટા નામ નિશાન. ‘તર્ક ત્રસ્ત’ (‘કલ્યાણ” ના ભક્તાંક ઉપરથી)
આ હિંદ ઉપરનાં પરદેશી આક્રમણામાં આ આક્રમણની કથા ઘણાને અજ્ઞાત હશે. અલેક્ઝાંડરના આક્રમણુથી આ વધારે રસિક છે અને એધુ સાહસિક નથી. એની ઐતિહાસિકતા દ્રુજી વિશેષ પૂરાવાની અપેક્ષા રાખે છે. આ જાણીતા “પ્રસ્થાન” માસિકના આષાઢ મહિનાના અંકમાં જ્ઞાનગોચરીના મથાળા નીચે સંગ્રહિત છે. ત્યાંથી તંત્રી અને લેખકના આભાર સાથે અહીં ઉદ્ધૃત કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com