________________
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
આમ કૃષ્ણજી ખાવામાં ચકચૂર બન્યા હતા અને વિદુરપત્ની એક પછી એક છેડાં ભાવપૂર્ણાંક આપતી હતી ત્યાં તે। વિદુરજી દોડતા આવી પહોંચ્યા. કૃષ્ણજીને છેડાં ખાતા જોયા. વિદુરજી જરા હસ્યા અને ખેલ્યા કે “ અરે ! આ શું? કેળાંનાં છેડાં ખવડાવે છે! '' ત્યારેજ વિદુરપત્ની ભાનમાં આવી અને કૃષ્ણનેજ વાંક કાઢતાં સરળભાવે ખેલી ઉડી કે:
“ મને વિદુરજી છેડાં ખવડાવ્યાનુ કહે છે; હું તેા તન-મનનું ભાન ભૂલી હતી, પણ તમે એ ખાધાં કેમ ? કેમ ભાન ભૂલી ગયા ? ''
૧૫૬
આટલું કહી વિદુરપત્ની છેડાં આપતી અટકી ગઇ એટલે વિદુરજીએ કેળાં ખવડાવવા માંડયાં. કૃષ્ણજી એ ખાતાં ખેલી ઉઠયા કેઃ
tt
વિદુરજી ! આપે મને કેળાં તે
બહુજ સંભાળથી ખવડાવ્યાં, પણ એમાં છેડાં જેવા
સ્વાદ નથી આવતા હાં !
પ્રેમાન્મત્ત સાધ્વી દેવીના પ્રેમાન્માદથી અતિથિદેવ તૃપ્ત થયા. સ્નેહાળ 'પતિ કૃતાર્થ થયાં.
( તા. ૧૫-૯-૧૯૨૯ ના “આર્યપ્રકાશ'માંથી )
Trecke
६० - बाळकोनी प्रार्थना
હૃદયમાં બળ આપે। ભગવાન (૨)
બાળ અમે સૌ ભેળા મળતાં, કરીએ તુજ ગુણગાન. પૂજ્ય, વડિલ, ગુરુ શ્રેષ્ઠ જનાનાં, કરીએ નિત સન્માન; વિનય, વિવેક ધરી હમ્મેશાં, મેળવીએ ચશ–માન. સ્વદેશનાં દુઃખ દૂર કરવામાં, અર્પણ કરીએ પ્રાણ; મિત્ર બની સહુ સ ંપી રહેતાં, તજીએ નિજ અભિમાન. ભીષ્મ, કર્ણે અર્જુન સરખાના, જીવનનું ધરી ધ્યાન; ધર્મ, દાન ને શૌય આદિનાં, મેળવીએ શુભ જ્ઞાન. સ્વજન, સાદર, માત તાત સહુ, તમેજ અમ આરામ; અંતરમાં અજવાળું થાતાં, મેળવીએ રસલ્હાણું.
હૃદયમાં
હૃદયમાં૦
હૃદયમાં॰
હૃદયમાં૰
હૃદયમાં૰
( સપ્ટેમ્બર-૧૯૨૯ ના બાલમિત્ર”માં લેખક:-શ્રી. મ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com