________________
એક અહિંસાવાદી સાચા મહાત્માનો જરૂર
૧૨૧ પુરુષવર્ગોનાં જીવન જયાં આવાં અણુશિયાં જેવાં નિળ, નાતાકાત અને ઉદ્દેશહીન હૈાય ત્યાં જમાનાએથી પુરુષવર્ગની ગુલામીની જંજીરમાં ઝકડાયેલ એવા સ્ત્રીવર્ગીની તેા દયાજ ખાવી રહી. જ્યારે કાઇ મારી સામે આપણા ખાયલેા પુરુષ આપણા સ્વરાજ્યના હક્ક વિરુદ્ધ વાયડી એલી ખેલે છે અને અર્ક છે કે “સરકાર માબાપના રાજ્યમાં કેવી સહીસલામતી અને શાન્તિ છે! તમે સ્વરાજ્યને લાયક નથી, તમારી આગળ શું ઇલાજ છે કે તમે સ્વરાજ્ય લેશેા ? તમારા દેશ તે ગુલામ રહેવાનેજ લાયક છે'' વગેરે વગેરે માતૃદ્રોહી ઉચ્ચારા ભસે છે ત્યારે મને એમજ થઇ જાય છે કે, બ્રિટિશ ગવનમેન્ટના ઉકેલ લાવ્યા પહેલાં અવા દેશદ્રોહી ભકવાટ કરતા અણુશિયાએનેજ જમીનદોસ્ત કે દેશની બહારજ નસાડવા જોઇએ. કાઇ ક્રર્મ્યુલ કે કાઈ સાવીએટ સરકારજ આપણી વચ્ચે ખડી થવાની જરૂર છે કે જે સારાએ સમાજના દેશદ્રોહી અણુશિયાએાને પકડી પકડીને કચરાની જેમ ઉકરડે નાખી દે; પરંતુ તે તે હાલ કલ્પનાજ લેખાય, કિન્તુ આપણા સમાજમાં ધુરંધર કેળવણીકારા તે ફાટી નીકળવાની જરૂર તેા છેજ, કે જે સમાજના એક છેડાથી તે ખીજા છેડા સુધી કેળવણીના મહાસાગરે ને ફેલાવી દે; આ સમાજના અસસ્કારી અને ભાવનાહીન વર્ગમાં પ્રગતિ માટેની ધગશ પ્રકટાવી ઉન્નતિને શિખરે પહોંચાડે-નામધારી અણુશિયામાંથી સાચા માનવી ઉપજાવે !
(‘હિંદુસ્થાન” તા. ૭-૯-૧૯૨૯ લેખકઃ-રમણુકાન્ત ધ. ઓઝા)
४५ - एक अहिंसावादी साचा महात्मानी जरूर
કાળી માતાજીને નામે ચાલતી રાજીંદી લાહીની નદીએ અટકાવે!
મહાત્મા ગાંધીજી કલકત્તામાં કાળી માતાજીનું મદિર જોવા ગયા હતા. તે વખતે તેમણે માતાજીને ભેગ આપવા માટે જતું ધેટાંનું એક ટાળુ તથા પેાતાની આગળ વહેતી લેાહીની નદી જોઈ, તેથી તેમને ધણા ખેદ થયા હતા. તેનું અસરકારક વન તા. ૯-૪-૧૯૨૭ના ‘ઇંડિયન નેશનલ હેરલ્ડ'માં છપાયું હતું.
મનુષ્યેનાં ખૂન
માતાજીને જનાવરેને ભેગ આપવાના રિવાજને પરિણામે વખતે વખતે ધર્માંધ માણસા પેાતાનાં સગાં તેમજ ખીજાં મનુષ્યેાનાં માતાજીને નામે ખૂન કરે છે, અને તેવા ખુનીઓને ફ્રાંસી અથવા જન્મદેશનિકાલની સજા થાય છે, અને તેના સત્તાવાર દાખલા આ બાબતના એક ખાસ અંગ્રેજી હેન્ડબીલમાં મે' આપ્યા છે.
ઈશ્વરી ઇન્સાફી કાયદા
ઉપર પ્રમાણે જે હતભાગી આત્માએ માતાજીને નામે મુગાં પ્રાણીએ તેમજ મનુષ્યાની હિંસા કરીને તેમના શાપ લે છે, તેએ કના ઈશ્વરી ઇન્સાફી કાયદા પ્રમાણે પેાતાના મરણુ પછી નરકમાં ત્રાસદાયક પીડા સહન કરવાને લાયક થાય છે.
પ્રાર્થના
લાખા પ્રાણીઓની તેમજ ઘણાં મનુષ્યેાની હિંસા અટકાવવાને, તથા લાખે . આત્માને નરકની ત્રાસદાયક પીડાથી બચાવવાને આ સવાલ છે. તેતેા ખ્યાલ કરીને કાઈ મહાત્મા કલકત્તે જઇને બંગાળી હિંદુઓને કમ તથા પુનર્જન્મનેા ખ્યાલ આપીને, કાળી માતાને નામે જાનવરેાની હિંસા કરવાના રિવાજ બંધ કરાવી માતાજીને માત્ર મેવા-મીઠાઇ તથા કુળાના ભાગ આપવાનેા ઠરાવ કરવા માટે અપીલ કરે, અને તેથી તેએ મહાપુણ્ય મેળવે એવી મારી પ્રાર્થના છે. વાંચનાર ! તમેજ એવા મહાત્મા થયા ?
લાભશંકર લક્ષ્મીદાસ
સત્તુ ભુવન-જુનાગઢ તા. ૧૫-૫-૧૯૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com