________________
૪
શુભસંગ્રહ-ભાગ પાંચમા
રાખવાથીજ કેથેરિન મેયા તેમજ બીજા ટીકાખેારાને તમે તક આપા છે; પરંતુ હજી હિંદુ યુવકયુવતીએ એ ઢાંગની સામે થયાં નથી, ત્યાંસુધી તમે આ દુરાગ્રહ રાખી શકશે. પણ હંમેશને માટે યુવક-યુવતીઓની એ ઉદાસીનતા કાયમ નહિ રહે. જેમ દુરાગ્રડ વધુ જીદ્દી, તેમ ઉદાસીનતાને વેળાસર નાશ. તેમ થતાંજ સામાજિક બળવા હામ ઠામ શરૂ થશે; અને ત્યારે શાસ્ત્રો, બાપદાદા, મદિરા, બ્રાહ્મણા, મૂતિ એ કે દેવાધિદેવા પણ એ જીણુ તાનાં જાળાંને ટકાવી રાખવા આવી શકશે નહિ. તેવી સ્થિતિ થવા પછી હાર સ્વીકારવી એમાં કાયરતા છે, પણ તેમ થા પહેલાં સમજીને સુધરવું એમાંજ માનવતા છે. હવે હિંદુ સમાજ માનવતાને માને છે કે કાયરતાને સ્વીકારે છે, એજ તેણે પેાતાના વર્તન ઉપરથી બતાવી આપવાનુ છે.
( દૈનિક હિંદુસ્થાન”ના એક અંકમાં લેખિકાઃ-કુમારી જયવતી દેશાઈ )
३४ - सूरजथी पण वधारे गरम तारो
ઘણાકા એમજ ધારતા હશે કે, સૂરજના જેટલે ગરમ ગાળા આકાશમાં બીજો કાઇજ નથી; પણ વૈજ્ઞાનિકા અને ખગેાળશાસ્ત્રીઓની શોધખેાળા મુજબ ખુદ સૂરજના કરતાં પણ વધુ ગરમ એક તારા આસ્માનમાં હસ્તી ધરાવે છે. આલડીબેરનને નામે મેળખાતા આ લાલ રંગને આતશીઆ તારા આખા જગતમાં સૌથી ગરમ હેવાનુ કહેવાય છે અને આપણા સૂરજ કરતાં વધુ મેટા તે એક સૂરજ છે.
આ સૌથી ગરમ તારાની સપાટી નજદીકની ટેમ્પરેચર શુમારે ૮૦,૧૦૦ ડીગ્રી સેટીગ્રેડ હાવાની ગણત્રી કરવામાં આવે છે કે જેની આગળ આપણા સૂર્યની સપાટી આસપાસની ફક્ત ૬,૦૦૦ ડીગ્રી સેટીગ્રેડની ટેમ્પરેચર કુછ ખીસાતમાં ગણુાય નહિ; પણ આ આલડીબેરન તારા આપણી પૃથ્વીથી બહુજ દૂર રહે છે કે આપણા સૂરજના કરતાંય વીશલાખ ઘણા વધુ દૂર આવેલે હાઇ તેની ગરમી આપણને લાગતી નથી.
આપણા સૂર્ય આપણી પૃથ્વીની સૌથી નજદીકમાં છે, તે ઈન્કેન્ડીસેટ ગેસને બનેલે એક ગાળા છે અને તેનાં કિરણેાથી જે ઉકળાટ પડે છે તે કિરણા ૯૨,૦૦૦,૦૦૦ માઇલની મુસાફરી કર્યાં પછી અત્રે આવી પહાંચે છે. આ કિરણે ભલાં માટેજ સઘળી દિશાએ કરી કરીને આપણી તરફ આવે છે, નહિ તે જો તે સ્થિર આવે તે ખગોળશાસ્ત્રીઓના જણાવવા મુજબ તે પૃથ્વીને અથડાતાંજ જંગી બ ગાળાની મીસાલ ફાટી ઉઠે અને તેમાંથી ગમ ગેસનાં ઉબાડિયાં નીકળીને સઘળું ફૅના કાત્યા કરી નાખે.
(દૈનિક હિ...દુસ્થાન”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com