________________
શુભસંગ્રહ-ભાગ ચાથા
ક્યાંક તે સ્ત્રી ‘ટેલીપથી’(કાઇના મનેાગત ભાવેા કહી આપવાની જાણી ન જાય. આ પ્રમાણે તેણે તે પાનાંને તે સ્ત્રીની સામે છે ?”
૩૭૬
કે એમ કરવાથી તેને ભય હતા કે, વિદ્યા )દ્વારા તે પાનાંના વિષયને રાખીને પૂછ્યું “તમે શું જુએ
તેણે જવાબ આપ્યા “કાષ્ઠ એક પુસ્તકનું એક પાનુ” અને તેણે તે પાનાનું બધુ લખાણ કહી આપ્યું !
લેવેડી’એ પાનાં તરફ જોયું. પેલી સ્ત્રીએ જે કાંઇ કહ્યું હતું તે ખરાબર હતું. ત્યાર પછી તેણે લાકડાની એક પેટીમાં ગંજીફાનું એક પાનુ' એવી રીતે મૂક્યું, કે જેથી આખુ` પાનુ ન દેખાતાં, ફક્ત ખૂણુાપરને નંખરજ દેખાય. ત્યાર પછી તે સ્ત્રીને પૂછ્યું, અને તેણે ખરાખર કહી આપ્યું કે તે પાનુ` ચોકટના દશાનું હતું.
ત્યાર પછી લેવેડીએ દક્ષિણ ક્રાંસના ‘ને' શહેરની બીજી ત્રણ છેકરીઓની પરીક્ષા કરી. લેવેડીએ જોયુ કે, આંખે પાટા બાંધવા છતાં પણ તેઓ પુસ્તકે વાંચી શકે છે, સેાયના નાકામાં દ્વારા પરાવી શકે છે અને કાઇ પણ ચીજને રગ એળખી શકે છે.
એમ કેમ થાય છે? તેની લેવેડીને ચાક્કસ ખબર નથી; પણ તે અનુમાન કરે છે કે, આંખની પાસેજ કપાળ છે; અને તેથી તેમાં પણ જોવાની સૂક્ષ્મ શક્તિ છે.
જે છેકરીઓની પરીક્ષાએ કરવામાં આવી હતી, તેમને ચીજો એળખવામાં વખત લાગતા હતા તથા અત્યંત ધ્યાનમગ્નતાની પણ જરૂર પડતી હતી. બધું કામ મગજ મારફતેજ થતું હતું. આથી આપણે અનુમાન કરી શકીએ કે, ચામડીમાં પણ જોવાની શક્તિ વિદ્યમાન છે !
१७३ - लीलां फळोने सुरक्षित राखवा विषे
‘ સેન-ફ્રેન્સિસ્કા’માં એડવર્ડ મિલેની નામને એક માણસ રહે છે. તેણે ૧૭ વષઁના નિરતર્ પરિશ્રમ તથા ૯૮૭ વખતની નિષ્ફળતા પછી, એક એવી પતિ કાઢી છે, કે જેથી ફળ-ફૂલ, માંસ, માછલી ઈંડાંએ વગેરે મહીનાઓ સુધી સુરક્ષિત રહી શકે છે !
તેની શેાધની, ૧૭ વર્ષ પહેલાં, મિલેની કળાના ધંધા કરતા હતા. તે વખતે તેનાં ઘણાં ફળે. સડીને ખરાબ થઇ જતાં હતાં. તેને જે નફે થતા તે કળા સડી જવાથી તણાઈ જતા હતા. તે વિચાર કરવા લાગ્યા કે, ફળાને કેવી રીતે સડતાં બચાવાય? તે પાક્કા વિચારને માણસ હતા. એક વિચાર પાર પાડયા વિના તેને છેડેજ નહિ. નિષ્ફળતા ઉપર નિષ્ફળતા તેને વિચાર પાર પાડવામાં મુશ્કેલી નાખવા લાગી; પરંતુ તે પણ માથાના નીકળ્યેા. તેણે આખરે એક રીત શોધીજ કાઢી.
ફળા વગેરેને સુરક્ષિત રાખવાની રીત ઘણીજ સહેલી છે. જે પદાર્થાને સડતાં બચાવવાં હાય, તેમને જૂદા જૂદા કાગળમાં વિટાળવામાં આવે છે અને ટીન અથવા બીજી કાઇ ધાતુના ડખામાં ઠાંસી દાંસને ભરવામાં આવે છે. તે બધા ઉપર એક મેટા ચીકણા અને પુષ્કળ કાણાંવાળા કાગળ ઢાંકવામાં આવે છે. આ કાગળની ઉપર એક ખાસ જાતના મિશ્રિત દ્રવ પદા(સાલ્યુશન)માં ડૂબાવેલા, લાકડાના એક ટુકડા મૂકીને તેને આગ લગાડવામાં આવે છે. લાકડું બળવા લાગે છે અને તેના ખળવામાં ડબાની અંદરની હવાના અધે! એક્સિજન ખપી જાય છે; અને તેની જગ્યાએ, જે ખીજો ગેસ ઉત્પન્ન થાય છે તે અને હવાના બાકી નૈટ્રોજન રહી જાય છે. તેમનાથી કાઇ પદાર્થ બગડતા નથી. તેજ વખતે ખાનું ઢાંકણું, અંદર હવા દાખલ ન થાય તેવી રીતે બંધ કરી દેવામાં આવે છે.
આ પ્રમાણે સુરક્ષિત ક્ળે! ત્રણ ત્રણ મહિનાએ। સુધી તાજા રહે છે.
હા, ઉપર કહેલ સેલ્યુશન શું છે અને તેના બળવાથી કયા ગેસ ઉત્પન્ન થાય છે, તેની બીજા કાષ્ઠને ખબર નથી; કારણ કે મિલેનીએ એ બધું ગુપ્ત રાખ્યુ છે.
( તા. ૩૦-૧૨-૧૯૨૮ ના “વીસમી સદી”માં લેખકઃ- રા. મકનદાસ હરજીવનદાસ મહેતા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com