________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
આત્મા કે હી અપને સ્વાધ્યાય તથા જીવન કા વાસ્તવિક નિર્માતા સમઝ. આત્મિક શક્તિ હી ભારત કે સ્વરાજ્ય દિલાયેગી.અગર ભારત મેં આત્મિક શક્તિ કી ન્યૂનતા હોગી, તે હમ ઉંચે-ઉચે ઉદે તક નહીં પહુંચ સકતે. હમારે જાતીય આન્દોલન ચદિ આત્મિક શક્તિ સે અન્ય હશે, તે વે ગર્વ, વિષયસુખ, ધૃણા ર ઝગડો કે હી પૈદા કરનેવાલે હો!
આધુનિક જમાને કા ખતરા યહ હૈ કિ આજકલ આત્મા કે પરાધીન કર દિયા ગયા હૈ. દૈવી શક્તિ કે મશીન કા ગુલામ બનાયા જા રહા હૈ. આત્મા કે અધિકારે ક શક્તિમદોન્મત્ત સભ્યતા પર કરબન કિયા જા રહા હૈ,
ત્રષિ કી બુદ્ધિમત્તા કા અનુસરણ કરના આપકા પ્રયત્ન હોના ચાહીએ. આજકલ કી સ્પર્ધા ઔર પેચીદગિયાં ને મનુ કે જીવન કે બિલકુલ પાગલો કી તરહ બાહ્ય સુખે કે પીછે ભાગના સિખા દિયા હૈ. ઇસી લિયે આન્તરિક શક્તિ કે વિકસિત કરને કી બહુત અધિક આવશ્યકતા છે. આધુનિક શિક્ષા સર્વથા અસફલ રહી હૈ, કકિ ઇસને વિદ્યાર્થિ કી આન્તરિક શક્તિ કે વિકસિત નહીં કિયા. અભી કુછ દિન હુએ કિ જર્મની કે એક મહાન વિચારક
ઔર રાજનીતિજ્ઞ મહાપુરુષ કી મૃત્યુ હુઈ હૈ, ઉનકા નામ “મૈથિને ' થા. ઉન્હોંને અપની એક કિતાબ મેં લિખા હૈ કિ “આત્મા છે વિકસિત કરો. યહ તે પ્રાચીન ઋષિ કે સિદ્ધાંત કા એક અનુવાદમાત્ર હૈ. મેં આધુનિક સ્કૂલ, કાલિ, યુનિવર્સિટિ ઔર સંસારભર કી સરકાર સે એક પ્રશ્ન પૂછના ચાહતા , કિ આપ અપને નવયુવક વિદ્યાર્થિ કી આત્માઓ કે વિકસિત કરને કે લિયે કયા યત્ન કર રહે હૈ ? કયાંક, મુઝે દૃઢ નિશ્ચય હૈ, આત્મા કે વિકસિત કરને સે હી વાસ્તવિક નવજીવન કા વિકાસ હેતા હૈ.૪
ટી. એલ. વસ્વાણું १३३-लखाणो ए भला जेथी ज्ञानतेज रहे वधी.
અનુટુપ છંદ સંસારે સારી વસ્તુ તે એક ઈશ્વર જાણે, એના વિના વૃથા કર્મો વૃથા જન્મજ માન. ૧ અલ્પ સુરજદે એવાં સંસારે સાધનો ઘણાં, પરંતુ પૂર્ણ શાંતિ તે પ્રભુના નામ-કામમાં. ૨ લેડે ઉષ્ણતા ઠંડી ગુણે એ અગ્નિ ટાઢના, મહત્તા મંદતા ગુણે જ્ઞાન ને અજ્ઞાનના. ૩ જીવ્યા કાજે જ ખાવાનું ખાવા કાજે ન જીવવું, જીવે જે ફક્ત ખાવાને ધિક્ક એનું જ જન્મવું. ૪ વણેલું વસ્ત્ર તાણેથી તૂટી તુર્ત જતું નથી, સુસંપથી રહેતાં કે હંફાવી શકતું નથી. ૫ બને તે હિત બીજાનું સદાયે કરતા ફરે, બને ના જો કશુંયે તે પીડા ના અન્યને કરે. ૬ પિતાનું વિશ્વ માનીને વિશ્વપ્રેમીજ જે બને, કદી પડે નહિ ને ધન્ય અનાજ જન્મને. ૭ લખાણે કામનાં શાં જે બહેકાવે ઇંદ્રિએ બધી ? લખાણો એ ભલાં જેથી જ્ઞાનતેજ રહે વધી. ૮
પ્રભુપિછાન આપવાવાળી બ્રહ્મવિદ્યાને ભૂલાવવામાં આજકાલના સ્વછંદી શિક્ષણને જેવો તેવો ફાળો નથી. આજનું શિક્ષણ શાતિ આપનાર નથી પણ ચગડોળે ચઢાવનાર છે. * *
સેવા ધર્મ: પરમ પદનો મિનામણ-કઠણ તપશ્ચર્યા કરનારા યેગીઓ પણ સેવાધર્મનો મર્મ પૂરેપૂરે એકદમ નથી જાણી શક્યા. એ સૂત્રના એ ભાવાર્થમાં ઉંડું રહસ્ય છુપાએલું છે એવું જે જાણી શકે છે, તે જ શ્રેય સાધી શકે છે. એ સૂત્ર નકામું લખાયું નથી. કોઈ પણ કાયને ઝીણવટથી તપાસતાં ન આવડે ત્યાંસુધી ખરૂં સાધ્ય સાધી શકાતું નથી. x x
એટલે શું ?” એ પ્રશ્ન આજે તો સેંકડે નવ્વાણું ટકા જેટલા લેકમાં ચર્ચાઈ રહ્યો છે. અધુરા શિક્ષણને આ પ્રતાપ છે. એટલે શું ? એનો અર્થ જેને સમજાય અગર તે જેને એ કહેવાપણું મટી જાય તેનાં અહોભાગ્ય સમજવાં. (“પ્રગતિ' સાપ્તાહિકમાં લેખક શ્રી. મંગળદાસ ચતુર્ભુજ કવિ)
૪ ગુરુકુલ-કાંગડી કે દીક્ષાત ભાષણ સે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com