________________
પ્રકાશકનું નિવેદન
શુભસ’ગ્રહના આ ચેાથેા ભાગ વિવિધ ગ્રંથમાળાના અંક ૨૦૭ થી ૨૧૦ તરીકે નીકળે છે. આગલા ભાગેાની પેઠે આમાં પણ પ્રત્યેક લેખ સાથે લેખકનું નામ તથા તે લેખ જે સામિયક પત્રમાંથી લેવાયેા હાય તેનું નામ બનતાં સુધી અષાયું છે. તે તે સ` લેખકે, તેના સંપાદા અને પ્રકાશકાના ઉપકાર માની જણાવવાનુ કે, આ લેખેામાં કાંઇ પણ ઉપકારતા રહેલી હાય તે તેના યશ તેમને છે.
આવા સંગ્રહમાંની કાઇ ઔષધિ અથવા ખીજી બાબત તેમણે અત્ર તરફ્ નહિ પૂછતાં લેખક તરફજ લખવુ" ધર્ટ. તે લેખ, પ્રથમ જે પત્રમાં છપાયા હાય ત્યાંજ રિપ્લાઇ કા
માટે કાંઇ વિશેષ માહિતી જોઇએ લેખકનુ` ઠામઠેકાણુ જોઇએ તે પણ લખવાથી મળી શકે.
સદ્ગત સાધુચરિત શ્રીમાન છેટાલાલ જીવનલાલવાળા મહાકાળના પુષ્કળ કૈા આ સંસ્થામાં પડ્યા હતા; પણ ચૂંટવા વખત મળેલા નહિ. એક વાર રસ્તે જતાં ફેરીઆએ ઘેાડા અક આપ્યા, તે મુંબઇમાંજ જોવાનુ ખની આવતાં તેમાંના કેટલાક ઉપયેાગી લેખ આ ભાગમાં લેવાયા છે. એ “મહાકાળ” શુમારે વીસેક વર્ષ ચાલ્યું, તે દરમિયાન એમાં ખાસ સંઘરવા જેવા પુષ્કળ લેખ છપાયા છે. મહાકાળના બધા અંકામાંથી ખાસ ઉપયાગી લેખ તારવ્યા હાય તાપણુ આ શુભસ'ગ્રહ જેવા અનેક ભાગેા ભરાઇ જાય. એ સદ્ગત સાધુપુરુષે લેાકહિતના જે ઉદાર ઉદ્દેશથી એ પરિશ્રમ ઉઠાવેલે, તે તેમના ઉદ્દેશને અને પરિશ્રમને અનેક પેઢીએસુધી ઉપકારક બનાવવા માટે એવા લેખા નિષ્કામ ભાવે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય, એ ખીજી રીતે પણ જરૂરતું છે. એ કામ જેમ પરાપકારનું છે, તેમ સદ્ગત સત્પુરુષ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવનારૂં અને કવ્ય બજાવનારૂં પણ છે. તેઓશ્રીનું સ્મારક પણ એ રસ્તે જેટલું ઉપકારક અને સ્થાયી બની શકે, તેટલુ ખીજીરીતે ભાગ્યે ખની શકે.
આ સેવક તા એ કાર્યં કરવા ઇચ્છે, તાપણ હવે ભાગ્યેજ કરી શકે. (કેમકે બીજી અનેક ચીો ઉપરાંત સંત-મહાત્માઓની વાણીના પાંચ સાત ભાગ કાઢવાના છે, તે પણ હજી કાઢી શકાયા નથી; અને કમમાં કમ એ વ સાવ નિવૃત્તિપૂર્વક આરામ લેવા જરૂર છે તે પણ હજી બનતું. નથી.) સદ્ગત માસ્તર સાહેબના વિશેષ પરિચિત અને ઉપકૃત એવા અનેક સજ્જના હાઇને તેઓ જો ધારે તે એ કાઠે પ્રકારે ખજાવીને યશભાગી થઇ શકે.
આ સંગ્રહમાં મહાકાળમાંના જે કેટલાક લેખ લેવાયા છે, તે રીતે કટકે કટકે ખીજા લેખ. લેવા, એ તે “કશુંય ન થવા કરતાં જે કાંઇ થાય તે ફીક” એવું છે. એ રીતે તેા લાંખી મુદતે પૂરું થવાની માત્ર ગણત્રીજ કરી શકાય. બાકી દશવીસ વર્ષ સુધીમાં તેા કાણુ રહે ને કાણુ જાય તેનેાજ પત્તો નહિ ત્યાં ખાત્રીની તો વાતજ શી? વળી એક સુયેાગ્ય લેખકના ઉપયોગી લેખેા જૂદા ગ્રંથરૂપે છપાય, તેના જેવું રૂડુ સ્મારક બીજી રીતે નજ થાય. આશા છે કે, શ્રેયઃસાધક અધિકારી વર્ગના પાપકારપ્રિય સજ્જના, અગ્રેસરે અને સદ્ગત માસ્તર સાહેબનાં સગાંસંબંધી વગેરે આ હકીકત ધ્યાનમાં લેવા કૃપા કરશે.
આ સંસ્થા તરફથી નીકળતાં પુસ્તકામાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવકને એકમત સમજવાના નથી, તેમ સમત કે અસંમત વિચારા માટે વાદવિવાદ પણ કરે તેમ નથી. એક દરે લેાહિતાવહ જણાય તે પ્રસિદ્ધ કરવું એજ ધેારણુ છે; છતાં એમાંની કાઇ બાબત કાષ્ટને વધારે ગમે, કાઇને ઓછી ગમે કે કાઇને જરાય ન ગમે, તેને આધાર વાંચનારની પેાતાની સ્થિતિ અને સમજણ ઉપર પણ છે.
જે સજ્જનને આમાં અગત્યની ભૂલચૂક જણાય તે તે યેાગ્ય સુધારણા સાથે લખી મેાકલવા શ્રમ લે, એવી વિનંતિ છે.
સંવત-૧૯૮૫ ફાગણ માસ.
(અવગુણસાગર) ભિક્ષુ અખંડાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com