________________
૨૮૧
વામન અવતારના સદેશ રાજાને વામન નામના બ્રાહ્મણકુમારે કેદ કર્યો, એ જોઇને ચારે દિશામાં ભારે ગડબડ મચી ગઈ. આવી ગડબડ થવી એ સ્વાભાવિક વાત હતી; કારણ કે કાઇને સ્વપ્ને પણ ખ્યાલ હતા નહિ કે, અલિનું રાજ્ય બે ચાર કલાકમાં જતું રહેશે. સર્વ લેાક યજ્ઞમાં મગ્ન હતા. બલિના અધિકારીએ એશઆરામમાં લીન હતા. યાંયે ખબર ન હતી કે, ક્ષત્રિયાએ ચઢાઈ કરી છે. ક્રાઇને સ્વપ્ને પણ વિચાર આવતા નહતા કે, બ્રાહ્મણ આ રીતે ક્રાન્તિનુ ષડયંત્ર રચી શકે છે; પરંતુ જે વાત કાઇના ખ્યાલમાં ન હતી, તે વાત એ ચાર કલાકમાં પ્રત્યક્ષ બની ગઇ. આ ઘટનાથી સંપૂર્ણ દેશમાં ગડડ મચે તે તેમાં આશ્ચર્યું શું? જ્યારે કાઇ પણ કાળે આવી મેટી રાજ્યક્રાન્તિ એકાએક થાય છે, ત્યારે લેાકા કંઇક ભયને લીધે અને કંઇક કબ્યમેાહને લીધે ગભરાય, એ પણ સ્વાભાવિક છે.
અલિને કેદ કરી રહ્યા પછી આખા રાજ્યમાં દૈત્યાને પકડવાનું શરૂ કરવામાં આવ્યું, કાઇ કાઇ સ્થળે તેઓએ સામા થવાને યત્ન કરેલા, પણ તેઓના રાજાજ કેંદ થઇ ચૂક્યા હ।વાથી એમનામાંથી ઉત્સાહ ઉડી ગયેા હતેા. સર્વ દૈત્ય આદિ ગભરાઇ ગયા હૈાઇ, વામનના અનુચરે સાવધાન હેાવાથી પેાતાનું કામ ઘણી સહેલાઈથી કરી શક્યા. છેવટે લિએ જાતેજ તમામ દૈત્યાને વામનને તાબે થઇ જવાનુ કહ્યું, જેથી દૈત્યાના નાહકના સંહાર થાય નહિ; તેથી સત્ર શાંતિ પસરી. પછી વામને ઢંઢેરા પીટાવ્યેા કે, દૈત્યનું રાજ્ય ગયું છે અને દેવાની તથા આની સ્વતંત્રતા થઇ છે. પછી ઈંદ્રના વાવટા અમરાવતી નગરીપર ફરીને ફરકવા લાગ્યા.
તે પછી કેટલાક લોકોએ વિનંતિ કરી કે, અલિને વધારે કષ્ટ આપવું નહિ. લિએ જાતે પણ સ` જાતની ક્ષમા માગી, તેથી બલિને તેના અનુચરે હિત છેડી મૂક્યા. इत्युक्त्वा हरिमानम्य ब्रह्माणं स भवं ततः । विवेश सुतलं प्रीतो बलिर्मुक्तः सहासुरैः ॥
બલિએ વામનની બધી શરા કબૂલ કરી અને પછી વામનને નમસ્કાર કર્યાં અને પેાતાના અનુચરા સાથે તે સુતલ દેશમાં જઇ વસ્યા, આમ ભાગવત(૮-૨૩-૩)માં કહ્યું છે.
આ સુતલ દેશ કાંકણુના એક ભાગ હતા. કાંકણના ચૌદ તાલ છે. પ્રત્યેક તાલનાં અતલ, વિતલ, સુતલ આદિ નામ છે. જો સમસ્ત કેાંકણના ચૌદ ભાગ કરવામાં આવે, તે ત્રીજો ભાગ સુતલ તે જગા ઉપર આવે છે, કે જ્યાં હાલ રાજાપુર અને રત્નાગિરિ છે. આ સ્થળે ખલિ દૈત્યે પેાતાની બાકીની જીંદગી પૂરી કરી હતી. આમ વામને બલિને સુતલમાં મેાકલીને, ત્યાં રાખીને ઘણું ડહાપણનું કામ કર્યું. હતું. જો અલિ પહેલાંની માફક પેાતાના સાથીઓને લઇને પેાતાના દેશમાં ગયા હેાત, તે તે જરૂર કરીને ચટાઇ કરત, અને પુનઃ રક્તપાત થાત. પૂર્વઇતિહાસની પુનરાવૃત્તિ ન થાય, તેટલા માટે વામને બલિને મુક્ત કર્યાં; પણ ઢાંકણમાં એને નજરકેદમાં રાખ્યા. બલિના એક પણ અનુયાયીને દૈત્યના દેશમાં વામને પાધ્યેા જવા દીધેા નહિ. એની આ વાત ખરેખર વખાણવાજોગ છે. પ્રથમ યુદ્ધમાં બલિએ હાર્ ખાધેલી, તે વખતે જો ઈંદ્રે પણ એમ કર્યુ” હેાત, તે દેવાને પરાધીનતાના સંકટમાં આવવાને સમય આવત નહિ. ઈંદ્રે તે વખતે ભૂલ કરી, તેનુ' ફળ એને ઘણું વેઠવું પડયું. વામન ઇંદ્રની આ ભૂલનું ભયંકર પરિણામ પૂરી રીતે જાણતા હતા, તેથી એણે કાઇ પણ અસુરને અસુરના દેશમાં પાછે! જવા દીધે! નહિ; પણ તે સર્વને કાંકણમાં નજરકેદમાં રાખ્યા અને ત્યાં એણે એમના આરામ માટે ચેાગ્ય વ્યવસ્થા કરી. એ પછી ઈંદ્રનું રાજ્ય ઇંદ્રને સોંપ્યું અને આ રાજામહારાજાઓને પોતપેાતાના રાજ્યમાં મેાકલી દીધા. વામને સને જીવત રાજનીતિના ઉપદેશ કર્યો અને પેતે તે તપસ્યા કરવા ચાલ્યા ગયા, પેતે રાજ્યને ભેગ કર્યાં નહિ. વામનનેા આ સ્વાત્યાગ અપૂર્વ છે. તાત્પર્ય એ છે કે, ઇતિહાસની દૃષ્ટિએ અમે વિચાર કરીએ છીએ, ત્યારે અમારે આ સ્પષ્ટ કહેવાની જરૂર પડે છે કે, વામનના આ મહાન કાની સાથે ખીજા કાઇના કાની તુલના થઈ શકતી નથી. સત્ય ઇતિહાસ આ પ્રમાણે છે, જેવુ ખરી રીતે બન્યું હતું તેનું વન ઉપર આપેલું છે. વામનમાં શૌય, વીય, પરાક્રમ, તેજ આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com