________________
૧૧૪
શુભસંગ્રહ-ભાગ ચોથા
શ્વેત ધ્વજા ઉંચી કરતા એટલે સીમમાં કામ કરનાર ખેડૂતા કે ખીજા જે બહાર હાય તે અધા ચારે એકઠા થાય અને સધખળથી રક્ષણ કરે.
વ્યાયામશાળા
ચારાને વ્યાયામશાળા સાથે સંબંધ હતા. ચારાની આગળના ચેાકમાં અંગબળવર્ધક રમતા થતી, કાઈ પાતાની તરવારથી અવનવા પ્રયાગે! કરતા, કાઇ નિશાન પાડતા, કાઇ ભાલે કેમ ફેંકવા, તેનાથી કેમ બચાવ કરવા વગેરે કરતા.
ઉપદેશાલય
ચારે બેસનારને ડાયરા કહેવાય છે. આ નામ ડાઘા મનુષ્યને સમૂહ એટલે ‘ડાયરા' તેવા તેના અર્થો છે. કથાવાર્તા ચેરે થાય, દેશ-પરદેશની વાત ચારે સંભળાય, સાધુ–સતા ચારે ઉતરી જ્ઞાનેાપદેશ કરે; સારી શિખામણ, જ્ઞાન, ગામનું નિયમન વગેરે બધુ ચેરેજ થાય.
આ લઘુ લેખમાં ચેારાનું સંપૂર્ણ માહાત્મ્ય વર્ણવી શકાય નહિ, પણ અત્યારે સુસ્તાલયના નામથી તિરસ્કૃત થયેલા ચેારા કેટલા ઉપયાગી હતા, તેની ઝાંખી કરવાનાજ ઉદ્દેશ છે. સુન વાચકા સ્થાલિપુલ્લાકન્યાયે સમજી જશે એટલી વિજ્ઞપ્તિ.
( “ક્ષત્રિય”ના એક અંકમાં લેખકઃ–શ્રી. ધીરસિહ વ્હેરાભાઇ ગેાહિલ )
६३ - भगवान श्रीकृष्णना निंदको
આજથી બે વર્ષ પૂર્વે કલકત્તાના મારા એ મારવાડી મિત્રા મારી સાથે ટાળ કરીને ખેલેલા કે “તમે આ`સમાજીએ ભગવાન કૃષ્ણને માનતા નથી, તમે નાસ્તિક છે. અમારા વૈષ્ણવાના ભક્તિમાર્ગીના રસ જે તમે જરા ચાખા તે તમને સમજણ પડે કે, તમારી સખ્યા કેટલી અધી નીરસ છે. ભક્તિમાર્ગના આશ્રયવિના કઇ ભગવાનમાં ચિત્ત ચાંટે ખરૂં ?”
આ સાંભળતાં મેં કહ્યું કે “ભાઇ ! ભગવાનની ભક્તિ કરવામાં રસિકતાની જરૂર પડે છે ખરી ?” ના, ના, અમે તે! એમ કહેવા માગીએ છીએ કે, તમારાથી નિરાકાર ભગવાનનું ધ્યાન થઇ શકેજ નહિ. અમારા ભગવાન પ્રસાદ લે, હિંડાળામાં હિંચકા ખાય, ઘરેણાં પહેરે અને જ્યારે અમારા મંદિરમાં ભાગવતમાંથી કૃષ્ણ અને ગેાપીએની લીલાવિષેની કથા થાય, ત્યારે તેા ખરેખર અમે ગદ્ગદ્ થઇ જઇએ છીએ.
""
આમ કહેતાં કહેતાં તા મારા મિત્ર ખૂબ ખીલવા લાગ્યા, પણ સે' તેમને અધવચ અટકાવી કહ્યું કે ભક્તિ અને ધ્યાનના પ્રદેશમાં પંચ કર્મેન્દ્રિયાનું કામ નથી; કારણ કે યેાગસૂત્રમાં લખ્યું છે કે ધ્યાન અને સમાધિની સાધના કરતાં આપણી ઇન્દ્રિયા નિવિષય થઈ જાય છે.’ હાય, ભાઈ ! પણ અમને તે એજ ભક્તિમાં મઝા પડે છે, જે અમારા ગેવિંદ ભુવનમાં દેખાય છે.” ત્યાં શું છે ભાઈ?” મેં પૂછ્યું. “ત્યાં આવે! ત્યારે સમજાય.' , જવાબ મળ્યા.
.
આ મિત્ર સાથે સાંજે હું ગાવિંદ ભુવનમાં પહેાંચી ગયેા. મેાટા આલીશાન મકાનમાં વૈભવ-વિલાસનાં સર્વ સાધના ત્યાં દેખાયાં. એક મેાટી વ્યાસપીઠપર બેસી એક મારવાડી ભાઈ કથા કરતા હતા. કથામાં બાલકૃષ્ણનું રસમય વર્ણન સાંભળીને શ્રોતાએ વાહ વાહ !”ના ધ્વનિ સાથે ડેાલતા હતા. આ સ્થળનું નામ ગાવિંદ ભુવન એટલે અહી’ કૃષ્ણવગર ખીજાં શું હાઇ શકે? ભકતામાં પુરુષા કરતાં સ્રીઓની સખ્યા વિશેષ હતી. કથાકાર ખીલતી વયના હાઇ ઘણા વાચાળ જણાતા હતા. કથા સમાપ્ત થયા બાદ વ્યાસપીઠપર બિરાજેલા મહાનુભાવના ચરણસ્પર્શી માટે દાંડાદેડી થઇ રહી ! સ્ત્રીવર્ગ` તા ગાંડાતુર ખની ગયા હતા. લેાકેા કહે કે “ કથાકાર તેા સાક્ષાત્ ભગવાનને અવતાર છે. ’
આજે આ કથાકાર હીરાલાલ મારવાડી કલકત્તાનાં હજારા શેઠ-શેઠાણીએને નચાવે છે; લાખેાની સંપત્તિએ તેના ચરણુ આગળ ધરવામાં આવે છે. ખરેખર, કલકત્તામાં તે! સાક્ષાત્ ભગવાન, હીરાલાલનુ` રૂપ ધારણ કરી નિવાસ કરી રહ્યા છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com