________________
એક મહાન જાપાનીસની જીવનરેખા
૧૬–એક મહાન જાપાનીસની જીવનરેખા
૨૯:
ટાકિયામાં રેઇનાઝકામાં એક સાદા ધરમાં તે જબરદસ્ત બહાદુર અને જુની શૈલીના માણસ રહે છે. તેના મેાટા ઉપર સફેદ દાઢી ઉગી ગઇ છે અને માથાના ઝુલતા લાંબા વાળામાંથી તેની કાળી આંખે તગતગે છે. તેનું નામ મીટેસુરૂ ટાયામા છે. ધણા પરદેશીએ તેનાથી અજાણ છે; કારણ કે તે પેાતાને પ્રકાશમાં લાવવાની દરકાર કરતા નથી. તે નિર્જન સ્થાનમાં રહે છે અને જાહેરમાં તે! કચિતજ આવે છે; છતાં પણ દરેક જાપાનીસ ધરમાં તેનું નામ જાણીતું છે. તેના પ્રભાવના. પડછે। સાધારણ મજુરથી તે મેટા અધિકારી ઉપર પડે છે.
•
આ મીટેસુરૂ ટાયામાને આધુનિક રાખીન હુડ કહીએ તેા કઇ ખાટુ નિહ; કારણ કે તેના તાબામાં બહાદૂર નરેનું એક મેટુ લશ્કર છે. જાપાનીસ પરભાષામાં તે લેાકેાના ટાળાને જેવ્યાખ્યા આપવામાં આવી છે તેના અર્થ એ થાય છે કે, તે મહાદૂર, માયાળુ અને ઇન્સાફને ચાહનારા છે. આ ટાળી હમેશાં હિંસાનેાજ મા ઉપદેશે છે અને પેાતાને એમ લાગે કે, દયા અને ન્યાયની વિરુદ્ધ રાજ્યના અમુક અમુક કાયદાએ છે તે તે કાયદાને પગ તળે છુંદી નાખતાં તેએ જરા પણ અચકાતા નથી. ટાયામા તેના સરદાર છે અને તેના મુખમાંથી એક શબ્દ પડયા કે તેને અમલ કરતાં તેના સાથીએ ગમે તેવી મુશ્કેલીએ હાય છતાં ડરતા નથી. જાપાનીસ પ્રજા તેનાથી જેટલી હીએ છે તેટલી કાઇ બીજાથી ખીતી નથી, તેનું કારણ એ નથી કે તે બળવાન છે. જો કે તેને ૭૦ વર્ષ થયાં છે, પરંતુ તેના સાત્વિક વ્યક્તિત્વના પ્રભાવ એટલે બધે જાપાનીસ જનસમાજ ઉપર છે તેથી એ જ્યારે ખેલે છે ત્યારે તેના સાંભળનારાએ ઉપર રાજ્યપ્રત્યે અને દેશપ્રત્યે એક અજબ જાતની છાપ પડે છે અને તે દેશપ્રેમની.
તેના જન્મ
ટાયામાને જન્મ પુત્રુઓકામાં યુફ્યુમાં થયા છે અને તેને બધા જેનયેાશા કલબના–અર્થાત્ ઉપર કહેલી ટાળીના સરદારતરીકે ઓળખે છે. આ ટાળી પ્રથમ જાહેરમાં એવી રીતે આવી કે, મા`િસ એકમાના એક કૃત્યથી આ ટાળીના એક સભ્યને ગુસ્સા ચઢયા અને તેથી તેણે તે માર્કિસ ઉપર બામ્બથી હુમલા કર્યો. ટાયામાની સરદારી નીચે આ ટાળીના દરેકે દરેક સભ્ય કાઇ અજબ દેશદાઝની લાગણીથી ઉશ્કેરાયેલે! હાય છે અને ટાયામાનેા હુકમ થયા કે દેશને માટે આ કૃત્ય કરવું વ્યાજબી છે તેા પછી ખૂન, લૂટ અને ગમે તેવા કાયદાઓને પણ ભંગ કરતાં તેએ અચકાતા નથી. ઘણા વખત થયાં ટાયામા આ ટાળીને પ્રેસિડેટ હતા અને હમણાંજ વૃદ્ધાવસ્થાને લીધે તેણે તે પ્રમુખપદનું રાજીનામું આપ્યું છે અને પેાતાની જગ્યાએ પેાતાના એક વિશ્વાસુ માણસને નીમેલેા છે; છતાં હજી કાઈ પણ કાર્ય તેના હુકમવગર થઈ શકતું નથી.
ટાયામાની જીંદગીનું વૃત્તાંત એટલે બહાદુરીનાં કાર્યોની એક લાંબી હારમાળા. એ હમેશાં. નિળ અને ગરીબના ખેલી થાય; અને દેશનાં છેલ્લાં ૩૦ વર્ષની રાજકારણની જબરી ઉથલપાથલામાં પણ મુખ્ય હાથ તેના હાયજ. બીજા દેશેાના દેશપાર કરેલા દેશભકતને તેનું રહેઠાણુ હંમેશાં આશ્રય આપતું. ડાક્ટર સુનયાટ–સેન એક વખતે તેને મહેમાન થયેલા અને ચાઇનામાં પ્રજાસત્તાક રાજ્યની શરૂઆત પહેલાં ચાઇનીસ વિપ્લવવાદીએ તેનાજ ધરમાં મન્ચુ રાજ્યને ઉથલાવી પાડવાની બધી પેરવી કરતા. હિંદના વિપ્લવવાદીએ જેએ સંસ્થાના સામે કંઇ કાવત્રાં કરી રહ્યા હતા અને જ્યારે જાપાનીસ તથા હિંદી સરકાર બન્ને તેમને પકડવાની કાશીશે! કરતી હતી, ત્યારે પણ તેમને ટાયામાના રહેઠાણમાં આશ્રય મળ્યા હતા.
‘ તમે રાજીનામું આપેા. ’
દશ વર્ષોં ઉપર જ્યારે ધામે મેટા' કેબીનેટ હસ્તીમાં આવી, ત્યારે તે સરકાર અમુક દરિયાઇ લશ્કરના ગેટાળમાં ક્રૂસાઈ ગઇ હતી. જાહેરપ્રજા અનેક વાર વડા પ્રધાનને રાજીનામું આપવા કહી ચૂકી; પરતુ વડા પ્રધાને સાફ્ ‘ના' પાડી. મેટા માટા દરિયાઇ અમલદારોએ લાંચ લીધાનાં ભેાપાળાં બહાર આવ્યાં અને તેમને રૂખસદ મળી તથા મેટી સન્તએ થઇ. આમ છતાં વડા પ્રધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com