________________
mnm.
યુજન સે પ્રેક્ષકો ખડખડાટ હસી પડયા. સેક્સને તેને પાછા વળવા શિખામણ આપી. તિરસ્કારયુક્ત હાસ્યથી યુજને કહ્યું -“હું ઠેઠ રોમથી તમારી તાકાત માપવા આવ્યો છું. પ્રેક્ષકે એની દયા ખાવા લ
સાઈકલોસની સામે રંગભૂમિ ઉપર યુજન ખડો થયે. એનાજ શબ્દમાં હરિફાઈનું વર્ણન આ રહ્યું-"સાઈકલોસે બન્ને હાથમાં ત્રણ ત્રણ મણનું વજન ઉંચકી માથા ઉપર ફેરવ્યું. મેં પણ એ કરી બતાવ્યું. એણે સાત મણને સળીઓ જમીન ઉપરથી ઉંચકી માથે મૂક્યો. ઘણું સહેલાઈથી હું એમાં સફળ થયો. એણે એક છેડેથી છ મણનું મુબળ પકડી હાથ લંબાવી રાખ્યો, પછી નીચા વળી બીજું ત્રણ મણનું લઈ બીજા હાથમાં એવીજ રીતે રાખ્યું. છેલ્લે એણે ૧૩ મણના પથ્થરના કડામાં ટચલી આંગળી ભેળવી આખો પથ્થર ચાર તસુ ઉંચો કર્યો; જ્યારે મેં તો છે તસુ ઉંચો કરી દીધો. ત્રણ ત્રણ વાર અમે બધા અખતરા કર્યા અને ૧૦૦ પૌડ મારા ખિસ્સામાં પડયા.”
યુજન સેન્સેને દિગ્વિજય તુરતજ સેન્સનને પિતાને યુજને આહવાન દીધું: “મારે તમારા હજાર પાઉંડ પણ જીતી લેવા છે.” સેસન ગમ ખાઈ ગયો. આવતો શનિવાર મુકરર થયો. લંડનની શેરીએ શેરીએ વાત થતી કે છોકરો અદભૂત લાગે છે !” શનિવારે રંગભૂમિની ગેલેરીમાં પ્રેક્ષકોથી ઉભરાતી હતી. સેક્સન યુજનને આંખથી માપતો સ્વસ્થ ઉભે હતો. વિજયની એને ખાત્રી હતી. લોકે યુજનવિષે શંકાશીલ હતા. બેન્ડ-પડઘમ વાગ્યાં ને શેમ્સને લોઢાનો જાડો સળીઓ લઈ કાંડા, નળા ને ગરદન ઉપર બેવડો વાળી દીધો. યુજને એજ બીજે સળીઓ ઉઠાવ્યો, પ્રેક્ષકેના શ્વાસ રૂંધાવા લાગ્યા. સમસમાકાર શાંતિમાં યુજનના નળા ઉપર સળીઓ નિમિષમાત્રમાં બેવડાઇ ગયો. એવી જ રીતે કાંડા ને ગરદન ઉપર-એ પછી સેક્સનની પેઠે યુજને છાતીના જોરથી તારનું દોરડયું તોયું અને બાવડાના મસલને ફૂલાવી લેઢાની સાંકળ ભાગી. યુજને બીજા નવા પ્રયોગો બતાવ્યા. હાથે સાંકળે બાંધી ૩૦૦ પાઉંડનું ડબબેલ ઉંચક્યું અને સાથે સાથે સાંકળના ભુક્કા ઉડાવી દીધા. યુજનનો એ દિગ્વિજય હતો. યૂરોપનો સૌથી બળવાન મલ્લ એની આગળ નીચી મુંડીએ ઉભો રહ્યો. લંડન એની પાછળ ઘેલું બન્યું, ઈંગ્લેંડને એણે પિતાનું કાયમી વતન બનાવ્યું.
હલિસની પદવી ઇંગ્લેંડને માનવશરીરનો મહિમા બતાવી, યુજને ખંડ ઉપર મુસાફરી આદરી. જર્મની, ફ્રાન્સ, ઓસિટ્રયા, સ્વીડન, રશીઆ, ટકી–બધેજ એણે વિજયને ડંકો વગાડયો. એના મને-સ્નાયુગ્રંથિઓને જેવા ચૂરેપના લોકે તૂટી પડતા. વીસમી સદીને તે હર્યુલિસ કહેવાવા લાગ્યો. ૩૦ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી બળવાન માણસતરીકે યુજન સેડોની ખ્યાતિ દિગંતમાં પ્રસરી ગઈ.
અમેરિકામાં અખંડ કીતિને વરી તે અમેરિકા ગયા. બેસ્ટન, ચિકાગો, ચૂક, ફિલાડેલ્ફીઆ-બધે જ એનાં અપૂર્વ સન્માન થયાં. એને જોવા માટે, એના મસલ્સને હાથ લગાડી દાબવા માટે અમેરિકાનાં નરનારીઓ હજારો ડોલરની કુરબાની કરવા લાગ્યાં.
- સિંહ સાથે લડાઈ - પણ એનું ભવ્ય, તાજપષી પરાક્રમ તે સાનફ્રાન્સિસ્કોમાં લોકોએ દીઠું. ખૂન નામના પશુપાલકે સિંહ અને રીંછની લડાઈ ગઢવી. ઉંચા પિંજરામાં સિંહને પૂર્યો હતો. રીંછને તેમાં દાખલ કરવાની તૈયારી થઈ, પણ પોલિસે અને દયાળુ લોકેએ કૂર અખતરો બંધ રાખે. પ્રેક્ષકના આશ્ચર્ય વચ્ચે સેના મિત્ર ઝિગફેડે જાહેર કર્યું કે “ઍડે સિંહ સામે પાંજરામાં ઉતરવા તૈયાર છે ”
પિલિસને સમજાવી આ અદ્દભુત યુદ્ધની અનુમતિ લેવામાં આવી. ઝિગફિલ્ડ પતે એનું વર્ણન આ પ્રમાણે આપે છે-“માર્કેટ સ્ટ્રીટમાં અમે સર્કસને જંગી તંબુ ઉો કર્યો. વચ્ચેવચ્ચે ઉંચા સળીઆનું ગોળ પાંજરું રચ્યું, અને ગામમાં ઢંઢેરો પીટાવ્યું કે, આવતી કાલે યુજન સેડે સિંહ સાથે કુસ્તી ખેલનાર છે. આગલી સાંજે પશુઓને રોજીદે તાલીમમાસ્તર સિંહને તપાસવા પાંજરામાં ગયો તેજ સિંહે તેને ચીરી નાખે. છાપાંઓએ વાયુવેગે આ
A
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com