________________
ધાર્મિક હિંદુનું હાલનું મંતવ્ય અને કન્ય
૧૦૯
ભરેાસે। ઉપજત. અત્યારસુધી જે જે કાંઇ અમે તમારા સૂચવ્યા પ્રમાણે કર્યું, તેમાં અમારા ધર્મ, સમાજવ્યવસ્થા, શરીરસ'પત્તિ, હુબળ, શૌય, ધૈર્ય, ઉત્સાહ, બુદ્ધિખળ અને અમારા સ્વત્વમાં લાભને બદલે હાનિ થઈ છે. તમેાએ અમેને ટુકામાં વિદેશી અને વિધર્મી બનાવવાને ધંધા આદર્યાં છે. તમેા પ્રજાવના કિલ્લો ચણવાને બદલે પ્રજાવને હણવાના ઉદ્યમ લેઇ બેઠા છે. તમેાએ પ્રજાનું વિનાશકારક રૂપાન્તર આરમ્યું છે. તમા રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર, નળ, યુધિદર વગેરે પુણ્યક્ષેાક આદર્શો પુરુષોની વાતા કરે છે; તે એવા પલટાને માટે કે એ પવિત્ર નામેા પણ તમારા પાતકી શ્વાસેાાસના સંપર્કમાં આવતાં અપવિત્ર થાય છે. પ્રતાપ, શિવાજી વગેરે વીરનરેનાં નામ, આકુળામાં બેઠે બેઠે અનાતાની પરાકાષ્ઠાએ જવાને અને પ્રજાને ધસડી જવાને કમરકસી ઉભા થયેલા તમારા જેવાના મુખમાં શાભતાં નથી. તમે રામાયણ અને મહાભારતના ગ્રંથાને વખાણેા છે તે લેાકેાને ઠગવાનેજ; તમે તે ગ્રંથાની ચર્ચા કરેા છે તે લેાકેાને ભ્રમણામાં નાખો ધર્મવિમુખતા અને સકરતા ઉપજાવવાને માટેજ, તમારાં ધર્માંશાધન, સમાજશાધન વગેરે તિંગ કેવળ ભ્રષ્ટતાના ભંડાર છે, અશુદ્ધિના આગાર છે. પ્રજાત્વને નાશજ કરવાને તૈયાર થયેલા તથા બીજી પ્રજાએમાં આટાલૂણ થઈ જવાની નિશાળ માંડીને તમે ખેડા છે. રાજકીય સત્તા અને હક્કો મેળવવાની જે જે વાતે તમેાએ કરી, તે તે ઝેર ભેળેલા લાડુમાટેની લેાલુપતાજ હતી અને છે-એમ પ્રત્યેક દિવસ, ઘડી અને પળે પળે ઉધાડુ' થતું જાય છે. તમારી રચનાત્મક કાર્યક્રમની વાતે તે હિંદુ પ્રજાવનાં નાશમાટે ખડાં કરાતાં ભયંકર મહાયંત્રનાં ચક્રો છે–એમ પ્રત્યક્ષ થતું જાય છે; છતાં પણ તમે પકડેલા ખરપુચ્છને સ્વના વિમાનના દાંડા માનીને પકડયું છે, તેને છેડતા નથી; અને તમારા મિથ્યા હુંપદમાં ‘હાજી' મિલાવનાર મૂખ મુજાવરેની હુંફે તમારી દેવાળીયા પેઢીના અધાધુધીના વેપાર ચલાવ્યે જાએ છે. આ ભેદની ઘેાડે કે ઘણે અંશે હવે હિંદુ પ્રજાને ઝાંખી થઇ છે. તમારા જેવા મેાહ-મદિરામત્ત મનુષ્ય પશુએ આ વશમાં કેટલાએક પામ્યા છે, તેમની મદદથી હળ-ખળના પ્રયાગા કરી હિંદુજનતાનું નાક પકડી તેને અધર્મ અને જાતિભ્રંશના અગાધ ખાડા તરફ તમે! ઘસડાવામાં આગેવાનીનું માન સમજી બેઠા છે; પરંતુ પ્રજા હવે તમને સૂકી અને રૅાકડી વાતેા સ'ભળાવે છે, પણ આગેવાનીની ખુમારીમાં તમે બહેરા બન્યા છે.'
પ્રજાનું અંતઃકરણ ઉપર પ્રમાણે આગેવાનેાને સખેાધે છે. એની સાખીતી પણ ખુલ્લે ખુલ્લી છે કે, આગેવાનેાની પાછળ હવે પ્રજા ખેચાતી નથી. હવે જેમ બ્રિટિશ સરકાર સ્વપ્રતિષ્ઠાની ખાતર પોતાની સત્તાને આશ્રય લે છે, તેજ પ્રમાણે આગેવાને પ્રજાના પ્રજાવનેા અને જાતિના બ્રશ કરવામાં તેમણે માનેલી સ્વપ્રતિષ્ઠા(પ્રેસ્ટીજ)ની ખાતર વિદેશી અને વિધી સરકાર–સત્તાને તથા ભ્રષ્ટ દેશી રાજાએને આશ્રય લઇ ઘ્યામેાની ખુમારીમાં મરજી આવે તેવા કાયદાએ, સા•માજિક અને ધાર્મિક વ્યવસ્થાના સુધારા નહિ પણ, તે વ્યવસ્થાના વિદેશીકરણ અને વિધી કરણુને માટેજ કરાવે છે; એટલું જ નહિ પરંતુ કાઈ પણ હેતુથી હિંદુ-મુખ્ય-દલથી વિરૃ`ખન્ન બનેલી વ્યક્તિઓને અને ટાળકીઓને તેમની વિશૃંખલતામાં અથવા બળવાખેારીમાં તે આગેવાના ટેકેદ અને ઉત્તેજન આપે છે. આ રીતે હિંદુપ્રજા વિનાશ અને જાતિભ્રંશના ખાડામાં ઉતરતી જાય છે. થોડાંક ઉદાહરણા
હિંદુપ્રજાનું મુખ્ય દલ ઘણું માટુ અને આગળ શરૂઆતમાં જણાવી ગયા તે પ્રમાણે તદ્રા અથવા પ્રમાદગ્રસ્ત તથા થાકેલુ` હાવાથી તેને વિનામે રાજપ્રકરણી લાભ અને આખરે સ્વરાજ્ય મળવાની લાલચેા બતાવી તેમાં વિષ્ણુ ખલતા ઉપાવવાનું કામ ઘણું સહેલું છે! તે વિશૃંખલતાનું પ્રથમ ખીજ વિદેશી અને વિધી એને હાથે આપવામાં આવતી કેળવણીથીજ રેપાઇ ચૂકયું હતું. તે કેળવણીના પ્રથમ ફાલરૂપ વિશૃંખલ વ્યક્તિએ પાકી, તેમને ઉપયોગ હિંદુજાતિ શથી જેમને લાભ છે એવાં અથવા જેમણે અભિનવેશ ધારણ કરીને એવા હિંદુજાતિ શને હિંદુ પ્રજાના કલ્યાણના માપે માની લીધેલેા છે.એવાં પાત્રાએ કરીને હિંદુજાતિને પીલી નાખવાની ઘાણીએ જેવી સસ્થાએ અને હિલચાલે! ઉભી કરી છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com