________________
અનુરોધ પ્રભુપ્રસાદ પામનારા ભક્તના ઉદ્ગાર
(“સાહિત્ય માસિકના સપ્ટેમ્બર ૧૯૨૭ ના અંકમાંથી) તમે સાંભળે સખી એક વાર્તા રે, મને સાંભર્યું તે કાંઈક સંભારતાં રે. (ટેક) હું તે હરજીને જેવા નિસરી રે, મુજને સંસારની વાત વિસરી રે. તમે૧ મુજને ખેળતાં કંઇએક લાધ્યું રે, લાધ્યું અખંડ બ્રહ્માંડ આ બધું રે. તમે ૨ હું તો હરજીને જોતાં હું ટળી રે, યમ સાગરમાં સરિતા ભળી ૨. તમે ? હું તે જયાં જોઉં ત્યાં રે તેજ ને રે; મેં તો મનશું વિચાર્યું એજ રે. તમે જ સર્વ વરતુ તણે વેરે ટળે રે, જેને જેતી'તી તે મુજને મળે છે. તમે ૫ સર્વ પરબ્રહ્મ કેરાં પૂતળાં રે, રૂપે એક થકી એક આગળ . તમે ૬ દશે દિશા સન્મુખ હરજી થયા રે, મારા રૂકમળમાં વસી રહ્યા રે. તમે ૭ એક હરિ વિના બીજું દીસે નહિ રે, મારી દોષની દષ્ટિ ટળી ગઈ છે. તમે ૮ મારાં અનંત લોચન ઉઘડયાં રે, સર્વ રામજીનાં રૂપ દુબે પડ્યાં રે. તમે ૯ હું તે હરખે હીંડું ને જોતી ફરૂં રે, મુજને પ્રપંચનું વૈકુંઠ વિસર્યું રે. તમે ૧૦ બાબું અખંડ મંડળ નિહાળતાં રે, થઈ તન તકપ સંભાળતાં રે. તમે ૧૧ નખ શિખ લગી હરિ વ્યાપી રહ્યા રે, જે વેદે કહ્યું તે લ રે. તમે ૧૨ ભૂલ્યું હતું તે ધન ઘરમાં જડયું રે, મહા આનંદ ઉપજ મનડું ઠર્યું રે. તમે ૧૩ હવે જન્મ સફળ થયે મારો રે, મળ્યો બાવન અક્ષર બાહરે રે. તમે ૧૪ સર્વ કામ અળગો ન થાય રે, અણું માંહે તે અણું માંહ્ય છે. તમે ૧૫ હવે પ્રપંચ પુરાણના પુરા થયા રે, દાસ ગોપાળના પ્રભુ જયારે ત્યારે. તમે ૧૬
અનુરોધ
(“હિંદુપંચ ના એક અંકમાંથી) સુનતા હું સર્વેશ વિશ્વ મેં સત્વર આને વાલે હૈ, અનય નશાને વાલે જગ મેં શાન્તિ બસાને વાલે હૈ. યદિ આવે છે તો અપને હી નિજગૃહમેં આના ભવન, યદુકુલભૂષણ, ઔર કહીં મત ભારત તજ નાના ભગવન(૧) સર્વપ્રથમ તેરી પદપૂજા કરને કા અધિકાર હમેં, તેરે પદ ગહિ પતન સિંધુ સે, તરને કા અધિકાર હમેં. પ્રગટિત કરકે અપની પ્રતિમા, જગ કે આલેકિત કરી દે, ભારત કી કમનીય કીતિ, હે કૃષ્ણ! ભુવનભર મેં ભર દો. (૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com