________________
હિંદુસમાજ માટે લાલાજીના ઉડ્ગાર
૬૧
શ્રીકૃષ્ણ યાવત્ સદ્ગુણાં કે કેન્દ્રસ્થલ થે. વે અપરાજેય, અપરાજિત, વિશુદ્ધ, પુણ્યમય, પ્રેમમય, દયામય, દૃઢકમાં, ધર્માત્મા, વેદજ્ઞ, નીતિજ્ઞ, ધન, લોકહિતૈષી, ન્યાયશીલ, ક્ષમાવાન, નિરપેક્ષ, શાસ્ત્રજ્ઞ, નિલ, નિરહંકારી, યાગી ઔર તપસ્વી થે. ઇસી સે ઉનકા લાગ યાગેશ્વર ભી કહા કરતે થે. માનવી શક્તિ સે કામ કરતે હુએ ભી, ઉનકે યાવત્ ચરિત્ર અમાનુષિક છે. યહી કારણ હૈ, કિ ઉનકે ઇત અમાનુષિક કર્મોં કા રહસ્ય ન સમઝ, આજકલ કે અનેક જ્ઞાનદુવિદગ્ધ જન, ઉનકે ચરિત્રોં કા દુર્દષ્ટિ સે દેખા કરતે હૈં; કિંતુ વાસ્તવ મેં ઐસે દુર્લભ ગુણાં કા જો આધાર હૈ, વહ કયા માનવક્રાટિ મેં રખને યોગ્ય હૈ ? કદાપિ નહીં. ઇસી સે ચિરસ્કૃતન આ જાતિ શ્રીકૃષ્ણે કૈા શ્વરાવતાર માનકર તથા ઉનકી પ્રતિમા બનાકર ઉનકે ઉપકારાં કા સ્મરણ કરતી ઔર પ્રતિવર્ષ ઉનકે જન્મદિવસ કા વિશેષ ઉત્સાહ કે સાથ મનાતી હૈ. દિ વિચારપૂર્ણાંક દેખા જાય તે। યહી મનુષ્યેાચિત ધર્માં હૈ. કયા કાઇ ખતલા સકતા હૈ કિ, સંસાર મે` કાઇ ઐસી ભી સભ્ય જાતિ હૈ, જે અપની જાતિ કે કિસી વીર ઔર ઉપકારપરાયણ મહાપુરુષ કા સત્ર પ્રકાર સે સમ્માન કરને ઔર ઉસકે પ્રતિ મનસા, વાચા, કર્માંણા સે કૃતજ્ઞતા પ્રકટ કરને મેં પરા મુખ હા ? દિ નહીં, તે। આર્યંતિ કા ભી અપને પ્રતિ કૃતજ્ઞતા પ્રકટ કરના પરમાવશ્યક હૈ ઔર હકી ખાત હૈ, કે પાલન મેં, અપના સર્વસ્વ ગવાકર ભી, પશ્ચાપદ નહીં હુઈ.
શ્રીકૃષ્ણ જૈસે મહાપુરુષ કે કિ વહ અપને ઇસ કર્તવ્ય
હિંદુસમાજ માટે લાલાજીના ઉદ્ગાર
( લાલા લજપતરાય-રાષ્ટ્રશક્તિ' તા. ૨૬-૮-૨૭ ના અકમાંથી ) હિંદુન્નતિ આ સમયે અત્યંત સંકટમયી અવસ્થામાં છે. કારણ એ છે કે, જાતિમાં ફાટફ્રુટ છે યાને ઐક્યના અભાવ છે. હરેક સમૂડ પેતાતાના સ્વાર્થમાં મચ્યા છે; તથાપિ મને સપૂર્ણ વિશ્વાસ છે કે, જે પ્રમાણે હિંદુસમાજ પ્રાચીન સમયથી તે આજ સુધી અનેક જાતનાં કા સહન કરીને વિપત્તિઓનાં વાદળાંઓ વીખેરીને પણ જીવિત રહેલ છે, તેવીજ રીતે હિંદુજાતિની રક્ષામાટે—હિંદુત્વના રક્ષણ કાજે કર્તવ્યપરાચણુ બનશે. આ જગતમાં હિંદુધર્માંથી ઉચ્ચ એવેા અન્ય કાઇ ધમ નથી. હિંદુધમ ની ઉત્તમતા તા એ છે કે, આપણા ધમ અન્ય કાઇ ધમ માં ડખલ કરતા નથી. હિંદુ બાળકામાં અને યુવાનેમાં નવીન રસ રેડવાના અદ્ભુત પ્રયત્ન આદરવા જોઇએ. તેએમાં આશાના અંકુરા મૂકી ‘તેઓ આગળ વધી શકે તેમ છે' એ વાતથી જાણીતા કરવા. હું ઇચ્છું છું કે, હિંદુ પ્રજા મજબૂત અને તંદુરસ્ત બને, મહત્ત્વાકાંક્ષી બને અને પ્રગતિના પંથે આગળ ધપે. હું હિંદુરાજ્ય કે મુરલીમ રાજ્યની બ્રૂમેને હાનિકારક સમજી છું...હિંદુએ મુસ્લીમે ઉપર ઉપરિપણું નથી ચાહતા, પરંતુ તેઓ સામ!ન્ય રીતે પેાતાના અને દેશના લાભમાટેજ પ્રયત્ના કરે છે.
શુદ્ધિ અને સંગઠન, જ્યાંસુધી દુર્દમાં વિધમી એ હિંદુઓને વટલાવવાનું ચાલુ રાખશે,ત્યાંસુધી અન્ય ધમી ઓનેહિંદુધ માં લાવવાના એટલે કે શુદ્ધ કરવાના હિંદુઓને સંપૂર્ણ હક્ક છે. સંગઠનની ડિલચાલને પરિણામે હિંદુસમાજ-હિંદુધર્મ ઉપર ચાતરફથી હુમલાઓ થાય છે. આ હુમલાઓમાં હું કાંએ વ્યાજબીપણું નથી જોઈ શકતા. હિંદુઓએ એકત્ર થવુ–સગઠિત બનવું એ તેમનું કર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com