________________
પરપ્રાંતના યુવકોને શિક્ષક અનાવવાના ખાસ વ
પરપ્રાંતના યુવકેાને શિક્ષકે મનાવવાના ખાસ વર્ગ
દેશનુ યાવન પ્રખર અને મજબૂત બનાવવાને નિશ્ચય
( દૈનિક “ હિંદુસ્તાન ” ના એક અંકમાંથી )
,,
અમરાવતીના “ શ્રી હનુમાન વ્યાયામ પ્રસારક મંડળ ” તરફથી “ શારીરિક શિક્ષણવર્ગ”ને ૧૯૨૭ ને! બહાર પડેલે હેવાલ અત્રે વિગત વાર આપવામાં આવ્યા છે. તે પ્રત્યે અમે ગુજ રાતી યુવકાનું ખાસ ધ્યાન ખેંચી આવતા મે મહીનામાં આ વર્ગને અવશ્ય લાભ લેવાની અતિ આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ. દેશભરમાં અંગબળ કેળવવા વ્યાયામ શાળાએ સ્થાપન થવી જોઇએ, એવી આ મડળની ઉમેદ છે; અને તેથી તેઓ ઉપલે વર્ગ શરૂ કરી એક મહીનામાંજ શિક્ષકા તૈયાર કરે છે. અમે આશા રાખીશું કે, આવતા ઉનાળામાં ગુજરાતના શહેરે શહેરમાંથી થાડા ઘણા પણ યુવાને અમરાવતી જઇ આ વર્ગને લાભ લેશે. તંત્રી
દેશના યુવાનવની શારીરિક ઉન્નતિ કરવાના હેતુથી સન ૧૯૧૪ માં અમરાવતીમાં - શ્રી હનુમાન વ્યાયામ પ્રસારક મ`ડળ”ની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળ મારફતે હાલ એકલા વરાડ પ્રાંતમાંજ સે। વ્યાયામશાળાએ ચાલતી હેાઈ તે સર્વેમાં મળી આશરે ત્રણ હજાર યુવકે અંગબળ કેળવી રહ્યા છે. આ સેા શાળામાંનું હનુમાન વ્યાયામ મંદિર મુખ્ય હાઇ પાંચસેા યુવાને તેને લાભ લે છે; એટલુંજ નહિ પણ પૂના, નાગપુર, જબલપુર, મીરજ,હૈદ્રાઆદ વગેરે જેવાં દૂરનાં સ્થાએથી પણ કેટલાક વ્યાયામપ્રેમી યુવકે આવી અહીંથી તાલીમ મેળવી ગયા છે; અને તપેાતાનાં શહેરામાં વ્યાયામપ્રચાર કરી રહ્યા છે.
મંડળના શિક્ષકવગ
આજની સ્થિતિમાં દેશભરમાં વ્યાયામને પ્રસાર થવા અત્યંત અગત્યનેા છે; પણ તે માટે કાઇ બહારના શહેરમાં જઇ પાંચ-છ વર્ષ સુધી રહીને તાલીમ મેળવવી અશય થઇ પડવાથી આ મંડળે. દરસાલ ઉનાળાના રજાના દિવસેામાં ખાસ શિક્ષકવગ ખાલ્યા છે, જેમાં દેઢ મહીનામાં શિક્ષક તૈયાર કરવામાં આવે છે.
પહેલે વર્ષે આ વર્ગના માત્ર ૧૩ વિદ્યાર્થી એ એજ લાભ લીધેા હતેા; પણ છેલ્લાં ત્રણચાર વમાંજ આ સંખ્યા ૨૦૦ જેટલી વધી પડી અને છેલ્લા ઉનાળામાં તે મદ્રાસ, કર્નાટક, મહારાષ્ટ્ર, પૂના, ગુજરાત, કાઠિયાવાડ, ખીહાર, યુક્તપ્રાંત, ખાનદેશ જેવાં દૂરનાં શહેરામાંથી શીકારસપત્રાસહ લગભગ ૩૫૦ યુવાને તાલીમ મેળવવા આવી ચઢયા હતા; જેમાં હાઇસ્કૂલના માસ્તરેા, હેડમાસ્તર, વકીલેા, ડાકટરા, સ્કાઉટ કમીશ્નરે વગેરે પણ હતા. આથી “ નાચું મિત્રવનય વસુધાવ્યાં સમારાધનમ્ ” એ કવિ કાલિદાસની ઉક્તિ આ વર્ષાંતે ખરાખર
લાગુ પડે છે.
લશ્કરી કેમ્પની
શિસ્ત
આ વર્ગોની રહેવાની તથા ખાવાની વ્યવસ્થા શ્રીમાનશે પન્નાલાલજીના સીબાગમાં લગભગ ૧૫ તંબુ ઠોકી કરવામાં આવી હતી. આ તજીને શિવા શિખર’‘તાનાશિબિર’ વગેરે નામે આપવામાં આવ્યાં હતાં. આથી કેમ જાણે લશ્કરી કેમ્પમાં આપણે કરતા ન હેાઇએ એવે જોનારને ભાસ થયા વિના રહેતા નહિ. આ કૅમ્પમ્પર દેખરેખ રાખવા ચાર સુપરિન્ટેન્ડેન્ટ રાખવામાં આવ્યા હતા. રાત્રે પહેરી રાખવામાં આવતા. સુપરિન્ટેન્ડેન્ટની પરવાનગીસિવાય કૅમ્પઅહાર જવાની મનાઇ હેાય છે. વાંચવામાટે સર્વે પ્રમુખ પત્ર! રાખવામાં આવે છે. આ વગા લાભ લેનાર મહેમાન માટે ૧૫૦ કા કર્તાએ કાઇપણ જાતની નિક અપેક્ષાવિના કામ કરતા હતા. કેમ્પનુ` કામકાજ
પ્રાતઃકાળે બરાબર પાંચ વાગે બ્યૂગલ થતાંની સાથેજ સર્વે યુવકાએ ઉડીને પેાતાના પ્રાતઃવિધિ આટાપી લઇ યુનિફામ ચઢાવીને પાણુાછ વાગે મેદાનમાં હાજર થઈ જવું જોઇએ. બાદ પ્રથમ રાષ્ટ્રીય ભાવવાહી પ્રાર્થના ગાવામાં આવે છે. તે પછી છ વાગ્યાથી અભ્યાસક્રમ શરૂ થઇ જાય છે. આખા શિક્ષણુક્રમના ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે. પહેલા વર્ગોના સાત વિભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com