________________
૪૬૬
મરી એ અનેક પ્રકારના રોગ ઉપર અમૂલ્ય દવા છે.
અધારે દીવે જોને કહ્યું કે:-‘ન્યુમાનિયા ને મુજેરા થયા છે.' રાતના આને વખત હતા. ડૉ. સાહેબ ગયા, દવા લાવ્યા. અળશીના લેપના ડખ્ખા હું દુકાનેથી લાવ્યા. દવા કરીએ છીએ. ડા. સાહેબે શારીરિક તપાસ કરી નહિ, છેટેથી જોઇ ગયા. રૂા. ૨) જ઼ીના આપ્યા. આવી ગંભીર બિમારી છે. .........થી મારા કુટુંબની ખબર કાઢવા આવ્યા છે. ઇશ્વર સુવાણુ કરે તેા થાય. આ બદલ શું કરવુ તે આપ જણાવશે. લી॰ આપને નમ્ર સેવક
*
વિ. કે મારા દીવા હાલવાઇ ગયા છે. મારી સ્ત્રી આજે બપારના એ વાગે રવવાસી થઇ છે. લી. સેવક
ઉપરના પત્રા ઉપર ચર્ચા કરવી કે ખળાપા કાઢવા નકામા છે. ભણેલગણેલ ડાકટર એક મુસલમાન ભાઇને વચમાં રાખવાથી અત્યજને અડાડેલા કાચ અને પારાના મિટરને શુદ્ધ થયેલુ માને, બે દિવસની સુવાવડી અને માંદી ખાઇ તરફ કૂતરાંબિલાડાં કરતાં પણ વધારે ખરાબ રીતે વર્તે, એ નિર્દય ૐકટરને શું કહેવું? તે જે સમાજ આવી નિંદ્ય વર્તણૂક સહન કરી લે, તેને શું કહેવું ? તેને માટે તે વિચારીને રડવું એજ મા દેખાય છે.
===l3
મરી એ અનેક પ્રકારના રાગ ઉપર અમુલ્ય દવા છે.
(વાયડા મિત્રમાંથી-લેખક અ. સૌ. તિલેાત્તમા ત્રીકમલાલ કે. શાહુ, વડાદરા) હમેશાં ધઉપયોગમાં વપરાતી આ નજીવી ચીજ ધણા રેગને નાબુદ કરવાની શક્તિ ધરાવે છે. તેમાંના થાડાક પ્રયેાગે! નીચે આપ્યા છે.
૧ મ’દાગ્નિ ઉપર-મરી ભાંગ સાથે લેવાથી તે સખ્ત ભૂખ લગાડે છે. મરી પાન સાથે લેવાથી તે સખ્ત ભૂખ લગાડે છે.
૨
૩ શ્વાનવિધ ઉપર-મરીનું સંચળ સાથે સેવન કરવાથી તે હડકાયુ કુતરૂં કરડયાનું ઝેર
ઉતારે છે.
૪ કમળા ઉપર-મરીનુ કરીઆતા સાથે સેવન કરવાથી તે કમળાને મટાડે છે.
પ ખરેાળ ઉપર-મરી ટકણખાર સાથે લેવાથી તે ખરેાળને મટાડે છે.
૬ વીંછી ઉપર–મરી ઘેાડાવજ સાથે ધસીને લેપ કરવાથી વીંછીનેા ડંખ ઉતરી જાય છે.
૭ ભગંદર–મરીને દેવદારના લાકડા સાથે ઘસી લેપ કરવાથી ભગદર થયેલા રાગીને ફાયદો કરેછે.
૮ રક્તપિત્ત-મરીનું જીરા સાથે સેવન કરવાથી તે રક્તપિત્ત મટાડે છે.
૯ ઉધરસ-મરીનુ બેડાં સાથે સેવન કરવાથી ઉધરસ મટાડે છે.
૧૦ પિત્ત ઉપર-મરીનું આંબળા સાથે સેવન કરવાથી પિત્ત મટાડે છે, ૧૧ વાયુ ઉપર-મરી પીપર સાથે લેવાથી તે વાયુ મટાડે છે.
૧૨ પ્રમેહ ઉપર-મરી સુઠ સાથે લેવાથી તે પ્રમેહ મટાડે છે.
૧૩ વાંઝીઆપણા ઉપર–મરી કસ્તૂરી સાથે લેવાથી તે વધ્યદેખ મટાડે છે. ૧૪ ધાતુપુષ્ટિ માટે-મરી ધેાળી મૂસરી સાથે લેવાથી તે પુષ્ટિ આપે છે. ૧૫ વીસ્તભન માટે-મરી અક્કલગરા સાથે સેવન કરવાથી સ્તંભન કરે છે. ૧૬ કમળા· ઉપર-મરી કાકડાસીંગ સાથે લેવાથી કમળે! મટાડે છે.
૧૭ ઝાડા ઉપર–મરી ભાંગરાના રસ સાથે લેવાથી અતિસાર મટાડે છે.
૧૮ કમળા ઉપર-મરી બાળી નાખી ભાંગ સાથે લેવાથી કમા મટાડે છે.
૧૯ રક્તપિત્ત–મરી અરણીના રસ સાથે સેવન કરવાથી રક્તપિત્ત તથા તેને લગતા રોગ મટાડે છે. ૨૦ કમળી-મરી દારૂહળદર સાથે સેવન કરવાથી તે કમળી મટાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com