________________
નવયુવકે કે બસ્થાનીકા સંદેશ
૩૬૫ લેવાથી ઝેરી પદાર્થો “ એપેન્ડીક્ષ ” માંથી બહાર નીકળી આવે છે અને આખા શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. આથી મરણ થવાનો ભય પણ ઉભું થાય છે. બીજા કોઈ પણ દરદમાં સારગાંઠના દરદ જેટલી તાબડતોબ વૈદક સલાહ લેવાની જરૂર ઉભી થતી નથી અને આ સલાહ. લેવામાં આવે તે ઘણી વખત દરદીઓને મરણના મુખમાંથી બચાવી લેવાય છે. વચલી સ્થિતિમાં સારણગાંઠને અટકાવ કરી શકાય છે; પણ આમ કરવાથી કબજીયાત અને “ટોનરસીલાઈટીસ ” દેખાવ દે છે. આવી વખતે જેમ ઘણી વખતે કરવામાં આવે છે, તેમ દરેક ભોજન પછી ઠરાવેલા વખતે આંતરડાં ખાલી કરવાં જોઈએ. આમાં કંઇ નવું નથી, પણ તે એજ છે કે, આપણે આપણું વડવાઓની સાદી રીતભાત અને સાદો ખોરાક ભૂલી ગયા છીએ. કેટલાકએ આ વાત ૨૦૦૦ વર્ષ પૂર્વે ગ્રીકો પર હસાવી હતી અને તે પણ ઘણાજ સરળ શબ્દોમાં. તેઓએ કહ્યું હતું કે, પ્રમાણસર ખોરાક એક વખત સાફ ઝાડે લાવે છે અને અમારી તો તે એક આદત થઈ છે.” આ વાત આપણામાટે અને આપણા બંધુઓ માટે પણ સગવડભરી છે.
આપણે એટલા બધા ઉદ્યોગી છીએ અને એ પણ નિરાશાજનક છે કે, આપણે આપણું બાનકામા પાણીના કુંડ પણ શાળાઓમાં રાખી શકતા નથી. આ એક દુર્ગણ છે કે જેનો નિષેધ ફક્ત છોકરાઓના માબાપોએ જ નહિ પણ સમસ્ત સમાજે કરવો જોઈએ. આપણે આપણે ખોરાક અને રીતરિવાજે એવી રીતે બદલવા જોઈએ, કે જેથી આપણને રોગો અને અકાળ મૃત્યુ જે દંડ ન આપવું પડે, નવી આરોગ્ય સંસ્થા કે જેને વર્તમાનપત્રો ટેકો આપે છે તે પ્રજાને આરેગ્યતાના ફાયદાઓ સમજાવવાનું ચાલુ રાખશે કે જે પ્રમાણે વતીને જ પ્રજા રેગોને ટાળી સંપૂર્ણ આરોગ્ય, સુખ અને આનંદ મેળવી શકશે. સારણગાંઠના દરદમાટે લોકોને કહો કે અનો અટકાવ તમારા હાથમાં જ છે.
નવયુવક કો બસ્થાનીકા સંદેશા
(વર્તમાન તા. ૨૭-૩-૨૭ ના અંકમાંથી સાભાર ઉત) ગુરુકુલ જયંતિ કે અખિલ-ભારતીય યુવક સંમેલન મેં આચાર્ય સ્વાની ને સ્મૃતિપ્રદ વાણી મેં કહા કિ, હમ લેગ શ્યામસુન્દર કૃષ્ણ કે સેવક હૈ. વહી હમારા ઈષ્ટદેવ હૈ, ઔર હમ ચાહતે હૈ કી શ્રી ષ્ણ કે સંદેશ સે હમારે નવયુવકે કા હૃદય ભર જાય.કઈ કહતા હૈ કિ યહ શાંતિ યુગ હૈ, કિન્તુ મેરા વિશ્વાસ હૈ કિ, યહ શાંતિ કા યુગ નહીં. યુવકે કે કર્મ કા યુગ હૈ. મેં હમેશ સે યુવકે કે યાર કરતા રહા હું, ઔર મેરે હૃદય મેં અબ ભી યુવકે કે પ્રતિ ઘોર-પ્રેમ કા સાગર લહરા રહા હૈ. મેરા વિશ્વાસ હૈ કિ, પરમાત્મા કી અતુલ અનકમ્પા સે યુવક હી નવિન રાષ્ટ્ર કે નિર્માતા હે સકતે હૈ, લોગ કહતે હૈં કિ, ભારતીય યુવક ભટક રહે હૈ, ન હો રહે હૈ ઔર ઉનસે કોઈ આશા નહીં. પર મેં આશાવાદી દે. ઔર મેં ભારત કા ઉદ્ધાર નવયુવકો દ્વારા દેખતા દૂ. મેં રાત્રિ એ એકાત મેં આકાશ કે તારે કે દેખતા દં, ઔર ઉસ સમય - મારે હૃદયસે દર્દભરી આવાજ નિકલતી હૈ, ઔર સોચતા હૂં કિ ઇન્હીં તારો ને રામ, કૃષ્ણ કે ભારત કે, ગૌરવમય ઔર સમ્પન ભારત કે, બલશાળી ઔર જગતગુરુ ભારત કે દેખા હૈ, ઔર આજ યે દરિદ્ર, પરતંત્ર, ધૃણિત ઔર અછત ભારત કો દેખ રહે હૈ. ઉસ સમય હમ અપની માતા સે પૂછતે હૈં કિ, ઐ મેં, તુને હમારે નવયુવકે કી ઔર સે કર્યો મુખ ફેર લિયા હૈ? માતા કહતી હૈ કિ, ભારત કે યુવક ઔર યુવતિ કી ઔર દેખો. વહી ભારત કા ઉદ્ધાર કરને વાલે હૈ. ઉહીં કે હાથ મેં ભારત કા ભવિષ્ય હૈ, ઔર વે હી ભારત કી આશાલતા હૈ. ઈસ પ્રેમ કે બદલે મેં મેં ઉનસે યહી ચાહતા હૈ કિ, વે સત્ય ધમ પર આરૂઢ રહે.
એક જમાના થા કિ, જબ ભારતવર્ષ સારે સંસાર કા ગુરુ થા, કિન્તુ આજ વહ અછૂત માના જાતા હૈ. હજારો વર્ષ પૂર્વ ભારત સૈકડે દેશ પર શાસન કરતા થા. ભારત કે, સ્વતંત્રતા કૉંસિલ ઔર પાર્લામેન્ટ સે નહીં પ્રાપ્ત હોગી, વરન વહ યુવકે કી શક્તિ કે હી બૂત મિલેગી. ઇસ હેતુ યુવકે કે નિયન્દ્રિત હોને કી અત્યંત આવશ્યકતા હૈ. આપને આદેશ કિયા કિ દેશ કે હર ભાગ મેં, આશ્રમ ખોલે જાને ચાહિયે, જહાં પર યુવકગણ સત્ય ધર્મપર ડટ કર ભારત કી ભાગ્ય-નિર્માણ કરને કે લિએ શિક્ષા પાકર તૈયાર હો સકે, જે ભારતીય ધર્મ કે ફલાને મેં સહાયક છે. ભારતવર્ષ કેવળ અપને હી લિએ નહીં છતા, વરન વહ સંસાર કી માનવતા કી-ભલાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com