________________
ભગવતી સાવિત્રી: આ મહાસતીએ મૃત્યુના દેવ યમરાજાને પોતાનાં જ્ઞાનચારિવડે એવા તો પ્રસન્ન કર્યો, કે તેઓ પાસે વિધાતાના છઠ્ઠીના લેખ પણ રદબાતલ કરાવીને પતિદેવના લીધેલા પ્રાણ પણ પાછી મૂકાવ્યા; પુત્રરહિત માતપિતાને સે પુત્રો અપાવ્યા; અને સાસુસસરાનાં ગયેલાં ચક્ષ તથા રાજપાટ સુદ્ધાં અપાવ્યાં ? હે હિંદુ બહેન અને બંધુઓ ! આપણે મહાન પૂર્વજોના આવા ઉત્તમોત્તમ આચારવિચાર ભૂલતાં ચાલ્યાં તેથીજ આવી અવદશાને પામ્યાં છીએ. જો હજી પણ ચેતીએ તો એવાં જ્ઞાનચારિત્ર્ય મેળવી ફેલાવીને ઉન્નત થવાની તક છે. હજી પણ કાંઈ અકકલ હોય તો આવાં એવાં માનવરત્નાનાં નામ અને કામ નિયંપ્રત સ્મરણ કરે; સાંભળ-સંભળાવે; તથા બંને હાથ જોડીને શ્રદ્ધાભક્તિપૂર્વક તે દિવ્યાત્માઓના શ્રીચરણમાં નમસ્કાર કરીને પ્રાર્થો કે તેમનાં જ્ઞાનચારિત્રય પાળવા-પળાવવાનું બળ અને આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ તમારાં સુખસૌભાગ્ય પ્રકાશી ઉઠે !! જય ! ભગવતી સાવિત્રીની જય ! મહાસતી પાર્વતી, સીતા, અનસૂયા અને દમયંતી
Shree Sudharmaswami Goranbhandas Umara, Surat ઇત્યાદિની જેT રામકે 6ણદ પુરુષોત્તમની જીયું ! મહાન પૂર્વજો અને ઋષમુનિએની જય ! ભારતમયાની જય !
www.umaragvan
andar.com