________________
બંધક મુનિના પાંચસે શિષ્ય સાધુઓ ઊતર્યા છે તેની નીચે ખેદા એટલે બધું માલૂમ પડશે.”
દંડક રાજાએ તેમ કર્યું તે ત્યાંથી હથિયાર નીકન્યાં. હથિયારને જોતાંજ દંડક રાજા ચિડાય ને પ્રધાનને આજ્ઞા કરી કે “આ દુષણોને ઠીક લાગે તે શિક્ષા કરો. એમના માટે મને કાંઈ પૂછશે નહિ.”
પાલક પ્રધાનને દાવ સફળ થયો. તેણે માણસને મારવાની ઘાણી તૈયાર કરાવી અને તે બાગમાં ગોઠવી. પછી ખંધકાચાર્યને હુકમ ફરમાવ્યું કે રાજના ગુન્હેંગાર તરીકે તમને ઘાણીએ ઘાલીને પીલી નાંખવામાં આવશે.
બસ! હુકમ ફરમાવીને તેણે પોતાનું કરપીણ કામ શરૂ કર્યું. અંધકાચાર્ય દરેક સાધુને છેવટની શાંતિ રાખવા માટે ઉપદેશ દે છે. દરેક સાધુ શાંતિને ધારણ કરી ઈષ્ટદેવનું નામ લેતે ઘણીપર જઈને ઉભે રહે છે. પાલક પ્રધાન તેને પીલે છે ને રાજી થાય છે. આ પ્રકારે ચારસે નવાણું સાધુને સંહાર કર્યો. છેવટે સહુથી નાના એક સાધુને ઘાણી આગળ લાવનામાં આવ્યા ને ખંધકાચાર્યનું હૈયું દયાથી ઊભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com