________________
અવંતિસુકુમાળ રાવા લાગી. સમતા છલકાવા લાગી. અને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
અંગારાથી માથું તપતાં થોડીવારમાં તે મરણ પામ્યા ને મોક્ષે ગયા.
હે નાથ! આવા સમાસાગરની ક્ષમા અમારામાં આવજે !
અવંતિસુકમાળ
૨ ૩ ૪
ઉજેણી નગરીમાં ખીલતા જોબનને એક બાળ શ્રીમંત. બત્રીશ સ્ત્રીઓને તે સ્વામી છે. અનેક મેડી મહેલા તેને ધણી છે. તેના પિતા ધનદ શેઠ ગુજરી ગયા છે. અને ભદ્રામાતા ઘરનો બધો કારભાર ચલાવે છે.
એક વખત આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણીની પરસાળમાં ઉતર્યા. ત્યાં એક વખત સઘળા સાધુ નલિની ગુલ્મ વિમાનની સઝાય ભણે. અવંતિસુકમાળે એ સજઝાય સાંભળી એટલે તેમને થયું કે મેં કયાંઇક આવું અનુભવ્યું છે. એટલે ગુરુ આગળ આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com