________________
૧૦.
વસ્તુપાળ-તેજપાળ
: ૫ : વસ્તુપાળ આ આકરે વિજય કરીને પાછા ફર્યા. ત્યાં સાંભળ્યું કે ગધરાનો રામ ધુંધુલ ખૂબ છકી ગયો છે. તે પોતાની પ્રજાને ગમે તે ત્રાસ આપે છે. આથી વસ્તુપાળે તેને કહેણ મોકલ્યું કે રાણું વીરવળને વશ થાઓ. તેણે તે એ સાંભળ્યું નહિ પણ ઉલટું એક દૂત સાથે કાજળ, કાંચળી ને સાડી વીરધવળને ભેટ તરીકે મેકલ્યાં. આવા અપમાનથી રાણે વરધવળ ખૂબ ચીડાયે. તેની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યા. તેણે લાલચોળ આંખે બધા સામું જોયું પણ કોઈ ઘુઘુલને જીતી લાવવા તૈયાર ન થયું. તેની ધાક બહુ હતી. આખરે તેજપાળ ઉઠયા ને ધુપુલને જીતી લાવીશ એમ જાહેર કર્યું. આથી રાણે વીરધવળ ખૂબ ખુશ થયા.
પછી તેજપાળ મોટું લશ્કર લઈને ગોધરા તરફ ગયા. ત્યાં ખૂનખાર લડાઈ થઈ. તેમાં ઘુપુલ પકડાયે. તેને પાંજરામાં પૂરી ધોળકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com