________________
વસ્તુપાળ-તેજપાળ
તેરમા સૈકાની વાત છે. જ્યારે ગુજરાતમાં સેલંકી રાજાઓની સત્તા નબળી પડી ગઈ હતી અને રાણા વિરધવળની સત્તા જામતી હતી.
વિરધવળના એક મંત્રી આશરાજ શ્રાવક સંહાલક ગામમાં રહેતા હતા. તેમને કુમારદેવી નામે એક ગુણીયલ સ્ત્રી હતી. તેનાથી થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com