________________
To
નેમ રાજુલ જોશીએ શ્રાવણ સુદ છઠ્ઠનો દિવસ શેધી કાઢ. બધાએ તે બૂલ રાખે.
: ૧૦ : નેમનાથના લગ્નની તૈયારીઓ થવા લાગી. વેવાઈઓને ત્યાં તેણે બંધાયાં. ધવળ મંગળ ગવાવા લાગ્યાં. શહેર આખું શણગારાયું ને લગ્નને દિવસ આવી પહોંચે. - રાત વીતી ને વહાણું વાયું. વહાણું વાતજ મીઠા સાદે શરણાઈઓ વાગવા લાગી. મંગળ ચોઘડિયાં પણ ગડગડવા લાગ્યાં. આ મીઠા સંગીતથી સહુ જાગ્યા. સ્ત્રીઓએ મંગળગીત ગાવા માંડ્યાં. અને લગ્નને માટે નેમનાથને તૈયાર કર્યા. માથે ધળું છત્ર ધર્યું. બે બાજુ ધળાં ચમરે વીંઝવા માંડયાં. કિનારીવાળાં બે સફેદ શુદ્ધ વસ્ત્ર પહેરાવ્યાં. મોતીની માળા પહેરાવી. શરીરે ઊંચી જાતના ચંદનના લેપ ક્ય. સુંદર અદ્ભુત
તરણીવાળો રથ તૈયાર કર્યો. તેને ધોળા ઘોડા જોયા ને નેમનાથને તેમાં બેસાડ્યા.
આગળ જાનૈયા ચાલ્યા. પડખે હાથી પર ચડીને અમીર ઉમરાવ ચાલ્યા. પાછળ રાજા સમુદ્રવિજય ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com