________________
==
નેમ રાજુલ એવામાં શ્રીકૃષ્ણને નેમનાથને વિચાર આવ્યો નેમનાથે લગ્ન કરે તે સારું. ગમે તેમ કરીને પણ એનું મન લમમાં વાળું. એ વિચાર કરીને શ્રીકૃષ્ણ ફૂલની સુંદર માળા ગૂંથી. ને તેમનાથને પહેરાવી. આથી તેમની રાણીઓને લાગ્યું કે શ્રીકૃષ્ણ મહારાજ પિતાના ભાઈને લગ્ન માટે સમજાવી રહ્યા છે. તેથી તેઓએ પણ નેમનાથને લગ્ન કરવા ઘણું સમજાવ્યા. અને આ દિવસ આનંદમાં પસાર કર્યો.
: ૮ :
એમ કરતાં ફાગણ ગ, ચિત્ર પણ ગયા અને વૈશાખ માસ આવે. તાપ બહુ પડે. ઉકળાટ ખૂબ થાય. એટલે બધાયે ઠંડકને ઇચછે. ઠંડક સારૂં શ્રીકૃષ્ણ મહારાજ તેમની પટરાણીઓ તથા તેમનાથ સાથે ગિરનાર આવ્યા.
ગિરનારના બગીચાઓમાં લતાના સુંદર માંડવાઓ છે. ઝાડની લીલીછમ ઘટાઓ છે. કાચ જેવા ચકખા પાણીના હેજ છે.
ગરમી દૂર કરવા સહુ હેજમાં નહાવા પડ્યા. હાતાં ન્હાતાં સત્યભામા વગેરે રાણીઓએ તેમનાથના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com