________________
૧૦
કુમારપાળ
માલ્યું. કુમારપાળને લશ્કરની ખખર પડી. તેથી છુપાવાની જગા શેાધવા લાગ્યા. તે વખતે સજ્જન નામના કુંભારે તેમને પેાતાના નિંભાડામાં સંતાડી ઢીધા. રાજાનું લશ્કર આખું ગામ ઢુંઢી વળ્યું પણ કુમારપાળના પત્તો ન મળ્યા. એથી તે નિરાશ થઈને પાછું ગયું.
: ૪ *
અહીંથી પેાતાના કુટુંબને માળવા તરફ માકલીં કુમારપાળ પરદેશમાં નીકળી પડ્યા. ત્યાં વાસિરી નામના એક બ્રાહ્મણ સાથે દાતી થઈ. વાસિરીને લાગ્યું કે આ કાઈ પ્રતાપી પુરુષ છે. એથી ગામમાંથી ભિક્ષા માગી લાવીને કુમારપાળને ખવડાવે. પણુ આ હાલત વધારે વખત રહી નહિ. સિરી છુટા પડી ગયા ને કુમારપાળ ખૂબ દુ:ખી થવા લાગ્યા. તે રખડતાં રખડતાં ચિંથરેહાલ બની ભૂખથી પીડાતા ને દુઃખથી રીખાતા ખંભાત આવ્યા.
અહીં હેમચંદ્રાચાર્ય' નામે એક જૈન આચાર્ય હતા. તેમનું જ્ઞાન અગાધ હતું. ચારિત્ર ખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com