________________
- કુમારપાળ
રૂડે રઢિયાળે ગુજરાત દેશ. તેના પર મહાપ્રતાપી સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરે. તેમને બધી વાતે સુખ પણ એક વાતે દુઃખ. પેટે પુત્ર નહિ. તે ચિંતા કરવા લાગ્યા કે આવું ફાલ્યુંકુલ્યું ગુજરાતનું રાજ્ય કેના હાથમાં જશે? તેમણે જેશીઓને બોલાવ્યા ને જેશ જેવડાવ્યા. જોશી કહે, “ મહારાજ ! આપની ગાદી કુમારપાળને જશે.'
આ સાંભળી સિદ્ધરાજ ખેદ પામ્યા. મનમાં વિચાર કર્યો. “કુમારપાળ હલકા કુળમાં જન્મેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com