________________
શ્રીપાળ મળીને નવપદ કહેવાય છે. આ નવે પદને સુંદર ગોળ આકૃતિમાં ગઠવીને તેની પૂજા કરવામાં આવે છે.
અજીતસેનને સમય જતાં વૈરાગ્ય થયે એટલે તેમણે દીક્ષા લઈને પવિત્ર જીવન ગાળ્યું.
રાજા શ્રીપાળ તથા મયણ વગેર રાણીઓ પણ ઊંચું જીવન ગાળી સદગતિએ ગયાં.
આજે પણ નવપદજીની એવી થાય છે ને સહુના મઢે શ્રીપાળ મહારાજનું નામ બોલાય છે. ધન્ય છે પરાક્રમી પુરુષોને ! ધન્ય છે સાચા ભાવે નવપદજીને આરાધનારને !
शिवमस्तु सर्वजगतः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com