________________
જંબુસ્વામી.
: ૧ :
સેળ વરસને કેલેએ કુંવર છે. હેમની હિંડોળા માટે બેઠે છે. હાથમાં હીરની દેરી છે. કડાક કડાક હિંચકા ખાય છે. એનું નામ જંબુ.
કોઠાધિપતિ ગષભદત્તને તે પુત્ર છે. તેની માતાનું નામ ધારિણી.
એકને એક પુત્ર છે. મોટી ઉમ્મરે થયેલ છે એટલે લાડકોડમાં બાકી રાખી નથી.
શહેરની સારામાં સારી આઠ કન્યાઓ સાથે થોડા વખત પહેલાં જ તેનું સગપણ થયું છે.
એવામાં ત્યાં વનપાળે આવી વધામણી ખાધી. શેઠજી સુધર્માસ્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે.”
સમતાના સરોવર ને જ્ઞાનના સાગર ગુરુરાજની પધરામણીથી કોને આનંદ ન થાય? જંબુમારનું હૈયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com