________________
જજીસ્વામી
રથમાં બેસી જ બુકુમાર પાછા પૂર્યાં. જ્યાં નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં લશ્કરનીઠઠ. હાથી, ઘેાડા ને પાયદલના પાર નહિ. આવી ભીડમાં તે શે જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં ચાલાય પણ કેમ? એટલે તે ખીજા દરવાજે ચાલ્યા.
બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તે એક જબરદસ્ત લાઢાના ગાળા ધખ લઇને પગ પાસે પડયો. સિપાઈએ લડાઇની તાલીમ લેતા હતા, ત્યાંથી ગાળા આવ્યા હતા. આ જોઇ જ બુકુમાર વિચારવા લાગ્યા : ‘ અહેા ! આ લેાઢાના ગાળા મારા પર પડા હૈાત શી વલે થાત ? આવા અપવિત્ર શરીરેજ હું હમણાં મરણ પામત, માટે ચાલ અત્યારેજ ગુરુ આગળ જઇ પ્રતિજ્ઞા લઈ આવું.
}}
તે સુધર્માંરવામી આગળ આવ્યા. હાથ જોડીને બાલ્યા : “ સ્વામી ! જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત આપે ! ” સુધર્માવામીએ વ્રત આપ્યું.
આ વ્રત લઇ મનમાં હરખ પામતા જ બુમાર ધર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com