________________
૨૦
જીરું ખાલવુ નહિ. ચોરી કરવી નહિ.
શ્રી રીખવદેવ
શીયળવ્રત પાળવું.
સતાષથી રહેવુ.
વ્યસના પાડવાં નહિ.
સતાની સેવા કરવી વગેરે
ધણા લાકા આ ધમ પાળવા લાગ્યા.
જે લેાકા ઉપર કહેલા ધર્મ પાળવા લાગ્યા તેમના એક સંધ સ્થાપ્યા. એ સધ તીર્થ પણ કહેવાય છે, તેથી આદિનાથ પહેલા તી કરનારા તીર્થંકર થયા.
આવી રીતે ઘણા વખત ઉપદેશ આપીને તે નિર્વાણ પામ્યા. આજે પણ લેાકેા સવારમાં ઊઠી તેમનું સ્મરણ કરે છે.
છે.
શ્રી રીખવદેવનાં ઘણાં ઘણાં તીર્થં શત્રુંજય, આજી, રાણકપુર, કેશરીયાજી, ઝગડીયાજી, વગેરે.
ખાલા રીખવદેવ ભગવાનકી જે! ખાલા શ્રીઆદીશ્વર દેવકી જે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com