________________
૧૬
ઇલાચીકુમાર
કાયાને છતી મારા આત્માનું કલ્યાણુ કરું. ' આવા વિચારો કરતાં તેને પણ કેવળજ્ઞાન થયું.
રાજારાણીએ આ તેના જીવનમાં એકાએક ફેરફાર જોયા. અને તેમને પણ પોતપાતાના જીવન સ ંબંધી વિચાર। આવ્યા. તે વિચારાથી હૃદય તદ્દન પવિત્ર થતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ ચારે . કેવળજ્ઞાનીઓ લાંબા વખત સુધી આ દુનિયા પર ફર્યાં. તે દરમ્યાન તેમના પવિત્ર જીવનની ધણા ઉપર અસર થઇ. તેમના અમૃત શા ઉપદેશથી ધણાનાં જીવન પલટાઈ ગયાં. પેાતાનું આયુષ્ય પૂરું થતાં તે ખધા નિર્વાણ પામ્યા.
ધન્ય છે ઇલાચી જેવા સાહસિક નરવીરાને ! शिवमस्तु सर्वजगतः ॥
દરેક શાળા, પાઠશાળા તથા કુટુ બે માહક થવા ચાગ્ય માસિક
જૈન શિક્ષણપત્રિકા
તંત્રી : ધીરજલાલ ટાકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ૧). આજેજ ગ્રાહક અનેા. ચૈાતિ કાર્યાલય, રતનપાળ : અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com