________________
ઈલાચીકુમાર
# ૧ ઢીંગ ઢીંગ ઢમ ઢીંગ ઢીંગ ઢમ, ઢોલક વાગવા લાગી.
પીઈઈઈ પીઈઈઈ પીઈઈ શરણાઈ બોલવા લાગી.
ડીવારમાં વાંસ ખડાયા ને તે પર નટનાં દેરડાં બંધાવાં.
૧ એય ભલા ! એય ભલા ! ' કરતાં નટ લેકે તેના ઉપર ખેલ કરવા લાગ્યા.
ઈલાવર્ધન નગરના લેકો આ ખેલ જેવા નગરના ચોકમાં ટોળે મળ્યા. આ ચેકના માથે મેટી મનહર મહેલાતો છે. તેને સુંદર ઝરૂખા છે. નાજુક ગોખ છે. તેની ભીંત ને છતે કારીગરીને ભંડાર છે. ધનથી છલકાતે
આ
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com