________________
ચંદનબાળા
વસુમતી ભાનમાં આવી એટલે તેને મીઠા શબ્દ બોલાવવા લાગ્યો : “અરે બાળા ! ધીરજ ધર, જે થવાનું હતું તે થઈ ગયું. શેક કર્યું શું થશે? શાંત થા! તને કોઈપણ જાતની આંચ નહિ આવે.”
આમ મીઠા વચને બેલાવતે બોલાવો તે કેશખી આવ્યું.
કૌશામ્બી શહેર તે જાણે માણસને દરિયે. અધધધ ! શું રસ્તા પર માણસની ભીડ ! દેશદેશાવરના માણસે આવે. કાફલા લાવે ને માલના અદલા બદલા કરે. ત્યાં બધી જાતની વસ્તુઓ વેચાય. અનાજ ને કરિયાણું વેચાય, પશુ પક્ષી વેચાય ને માણસે પણ વેચાય!
પેલા સાંઢણી સવારે વિચાર કર્યો. “આ કન્યા ખૂબ રૂપાળી છે. એને વેચીશ તો ખૂબ નાણું મળશે. માટે ચાલ આ બજારમાં તેને વેચી દઉં.”
વસુમતીને તે બજારમાં લાવ્યા ને વેચવાને ઉભી રાખી. એનું રૂપ અપાર હતું. જે જુએ તે અંજાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com