________________
અભયકુમાર
થોડા વખત પછી અભયકુમારનું ઘેન ઉતરી ગયું. તે જુએ તે પિતે કેદીની હાલતમાં. તે તરત જ સમજી ગયા કે ધર્મને દેખાવ કરી આ ધૂતારીએ મને છેતર્યો છે.
પેલી વેશ્યાએ ઉજજેણે આવી અભયકુમારને ચંડપ્રદ્યોત આગળ હાજર કર્યો. ચંડપ્રદ્યોતે તેને કેદમાં પૂર્યો.
પ્રદ્યોત રાજાને અનલગિરિ નામને સુંદર હાથી હતો. તે એક વખત ગાડે છે. પ્રદ્યોત રાજાએ ઘણું ઘણા ઉપાય કર્યા પણ હાથી વ થાય નહિ. હવે કરવું શું ? વિચાર કરતાં પ્રદ્યોતને અભયકુમાર યાદ આવ્યું. એટલે તેને બોલાવીને કહ્યું: “ અભયકુમાર ! અનલગિરિને વશ કરવાને કઈ ઉપાય બતાવે.” અભય કહે, “ઉદયન નામને એક રાજા આપને ત્યાં કેદી છે. તેની ગાયનવિદ્યા અજબ છે. તેની પાસે ગાયન કરાવો તે હાથી વશ થઈ જશે. રાજાએ તેમ કર્યું એટલે હાથી વશ થ. આથી પ્રદ્યોત ખૂબ રાજી થયે. તેણે કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com