________________
અભયકુમાર ધનશેઠ કહે, “હા, તમારા અંતઃપુરની સ્ત્રીઓ માટે મગધ દેશના મહારાજા શ્રેણિક નવાજ દેવ છે.'
દાસી કહે, “શું મહારાજ શ્રેણિક આટલા રૂપવાન છે? આવું રૂપ તો કોઈ દિવસે મેં જોયું નથી' એમ કહી તે ચાલી ગઈ.
તે દાસીએ આવી ચેટક રાજાની પુત્રી સુષ્ઠાને વાત કરી. સુષ્ઠાને એ છબી જોવાનું મન થયું. એણે છબી મંગાવીને જોઈ અને શ્રેણિકપર તે મોહિત થઈ. તેણે ઘનશેઠને કહેવડાવ્યું: “કોઈ પણ ઉપાયે મારા લગ્ન શ્રેણિક સાથે થાય તેવો ઉપાય કરો.'
અભયકુમારે શહેર બહારથી અંતઃપુર સુધી એક ભેંયરું ખોદાવ્યું અને ત્યાં એક રથ તૈિયાર રાખે. એગ્ય સમયે રાજા શ્રેણિક ત્યાં આવ્યા અને રથમાં બેઠેલી ચેટક રાજાની પુત્રીને લઈ ગયા. તેનું નામ ચિલ્લણા. સુજયેષ્ઠાને બદલે ચલણ કેમ આવી તેની હકીક્ત “રાણી ચેલેણા ની વાતમાં આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com