________________
અભયકુમાર
લેકેનું મોટું ટોળું જોયું. “આ ટોળું કેમ થયું હશે ? નક્કી કાંઇક જોવા જેવું હશે માટે લાવ્ય પૂછીને ખાતરી કરું.” અભયે વિચાર કર્યો અને તેણે શાળામાં આવી એક ઘરડા ડોસાને પૂછયું “કેમ કાકા ! અહીં પતાસાં બતાવ્યાં વહેંચાય છે કે શું ?” તે ડોસો કહે, “ભાઈ ! તને પતાસાં બહુ ભાવતાં લાગે છે ! પણ અહીં તે પતાસાંથી પણ કાંઈક વધારે વહેંચાય છે.” અભયે પૂછયું કે એવું શું છે? પેલે ડોસ કહે, “ મહારાજા શ્રેણિકનું પ્રધાનપદ, જે, વાત એમ બની છે કે મહારાજા શ્રેણિકને ચાર નવાણું રાજ ચલાવનારા છે. પણ તેમાં કોઈ વડા પ્રધાનની જગા લે એવું નથી. એ જગાએ તે બુદ્ધિના ભંડાર જે જ માણસ જોઇએ. એટલે એવા માણસની શોધ કરવા ખાલી કૂવામાં એક વીંટી નાંખી છે. અને જાહેર કર્યું છે કે જે માણસ કાંઠે ઊભા રહીને કૂવામાંથી એ વીંટી કાઢશે તેને વડા પ્રધાનની જગા આપીશ.'
આ સાંભળી અભય ટળામાં પેઠે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com